પર્યુષણ વ્યાખ્યાનમાળા:સાતમો દિવસ

મિત્રો,

પર્યુષણ વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છીએ. આજના પ્રવચનનું શિર્ષક ભગવદ ગીતાના એક શ્લોક પર આધારિત છે. ભગવાન અર્જુનને ઉપદેશ આપતાં એક તબક્કે કહે છે કે તારે મારું સ્મરણ કરવું હોય તો ભલે કર, સાથે યુદ્ધ પણ કર. માણસની જે ફરજ છે તે પૂરી કર્યા વિનાનું નામસ્મરણ વ્યર્થ છે.

मामनुस्मर युद्धश्च

મામનુસ્મર યુદ્ધશ્ચ

આ પ્રવચન પ્રથમ મુંબઈના ચોપટીસ્થિત પ્રેમપૂરી આશ્રમમાં યોજાયેલી વ્યાખ્યાનમાળામાં અપાયું, ત્યાર બાદ એક પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આ જ વિષય પર પ્રવચન થયું. આ રેકોર્ડિંગ અગાઉના પ્રવચનનું છે.

૨૯ મિનિટની પહેલી ક્લિપ છે, બીજી ૩૧ મિનિટની છે.

કાલે છેલ્લો દિવસ, પછી છૂટા પડીશું…

૧:

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

૨:

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

1 comment for “પર્યુષણ વ્યાખ્યાનમાળા:સાતમો દિવસ

  1. rahul
    December 3, 2010 at 7:03 PM

    aapnu praawachan sambhadwano no ati anand awel ane haju wadhu regular sambhadwa mangu chhu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *