Day: September 10, 2010

પર્યુષણ વ્યાખ્યાનમાળા:સાતમો દિવસ

મિત્રો, પર્યુષણ વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છીએ. આજના પ્રવચનનું શિર્ષક ભગવદ ગીતાના એક શ્લોક પર આધારિત છે. ભગવાન અર્જુનને ઉપદેશ આપતાં એક તબક્કે કહે છે કે તારે મારું સ્મરણ કરવું હોય તો ભલે કર, સાથે યુદ્ધ પણ કર.…