પર્યુષણ વ્યાખ્યાનમાળા: છઠ્ઠો દિવસ

મિત્રો,

આજે પર્યુષણના છઠ્ઠા દિવસે પ્રવચનનો વિષય છે:

પ્રેમનો ધર્મ

આ વિષય જીવનનાં તમામ પાસાંને સ્પર્શે છે. આજની પોસ્ટ માટેની ઓડિયો ક્લિપ વગેરેની તૈયારી થતી હતી ત્યાં જ મારા મેલબોક્સમાં એક પત્ર આવ્યો જે વાંચીને હું ખૂબ ઉદાસ છુ. જે વ્યક્તિનો એ પત્ર છે એમણે પોતાનો મોબાઈલ નંબર પણ લખ્યો છે એટલે એમની વાત જેન્યુઇન હોવાની. એમના જીવનની સમસ્યાઓંમાંની કોઈ નાનકડી સમસ્યાના હલ માટેની દિશા એમને આજના આ વ્યાખ્યાનમાંથી મળે તો મને સંતોષ થશે.

આ પ્રવચન મેં ઘાટકોપર, મુલુંડ અથવા થાણેના દેરાસરની પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે આપ્યું હતું પણ એની કોઈ નોંધ કે એનું રેકોર્ડિંગ મારી પાસે નથી. આ રેકોર્ડિંગ આ જ વિષય પર ૧૯૯૯માં અન્ય પ્રસંગે અપાયેલા દીર્ઘ પ્રવચનનું છે.

મોક્ષની ગાંધીજીવાળી વ્યાખ્યાનું ૩૦ સેકન્ડસનું પુનરાવર્તન અહીં પણ છે! એટલું તો રહેવાનું!

ખૂબ જ જાનદાર ઓડિયન્સ સમક્ષ થયેલું આ પ્રવચન મારાં કેટલાંક અત્યંત યાદગાર વ્યાખ્યાનોમાંનું એક છે.

કેસેટની સાઇડ પલટાય ત્યારે પ્રવચનને ક્ષતિ ન પહોંચે એવું રેકોર્ડિંગ માત્ર જૈન યુવક સંઘના આયોજનમાં જ હજુ સુધી થાય છે. બધે થતું હોત તો તમારો ક્ષણિક રસભંગ ન થાત.

પ્રવચન લાંબું છે. છેલ્લે લાંબી પ્રશ્નોત્તરી છે, મઝાની છે. બે ક્લાક પછીની છેલ્લી થોડીક મિનિટોનું રેકોર્ડિંગ નથી. છેલ્લી ૩૦ મિનિટની ક્લિપમાં વચ્ચે ડિસ્ટર્બન્સ છે, ધીરજ ગુમાવ્યા વિના ધ્યાનથી સાંભળશો તો અગત્યના મુદ્દા ચૂકી નહીં જાઓ.

તો સાંભળો અને કહો કે ગમ્યું કે નહીં!

૩૦-૩૦ મિનિટની ૪ ક્લિપ છે:

૧:

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

૨:

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

૩:

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

૪:

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *