Day: September 9, 2010

પર્યુષણ વ્યાખ્યાનમાળા: છઠ્ઠો દિવસ

મિત્રો, આજે પર્યુષણના છઠ્ઠા દિવસે પ્રવચનનો વિષય છે: પ્રેમનો ધર્મ આ વિષય જીવનનાં તમામ પાસાંને સ્પર્શે છે. આજની પોસ્ટ માટેની ઓડિયો ક્લિપ વગેરેની તૈયારી થતી હતી ત્યાં જ મારા મેલબોક્સમાં એક પત્ર આવ્યો જે વાંચીને હું ખૂબ ઉદાસ છુ. જે…