પર્યુષણ વ્યાખ્યાનમાળા: પાંચમો દિવસ

મિત્રો,

પર્યુષણના આ પાંચમા દિવસનો વિષય છે:

’આપદ્ ધર્મ અને સ્વતંત્રતાનો ધર્મ’

આ વિષય પર અપાયેલા મારા પર્યુષણ વ્યાખ્યાનનું રેકોર્ડિંગ મારી પાસે ઉપલબ્ધ નથી પણ એ પછીના વર્ષે, ૧૯૯૭ની ૧૪ ઓગસ્ટે ઘાટકોપરની એસ.એન.ડી.ટી. કોલેજ માટેના પ્રવચનમાં આ જ વિષય પસંદ કર્યો હતો અને એ અહીં મૂક્યું છે.

આમાં પણ ગઈ કાલના પ્રવચનની જેમ ક્લ્યાણ મટકાવાળા કલ્યાણજી ગંગાજર ભગતનો ઉલ્લેખ આવે છે. ગઈ કાલનું પ્રવચન સાંભળીને એક મિત્રે જે ફોટો મોકલ્યો છે તે અહીં મૂકું છું. જેઓ પ્રવચન સાંભળે છે તેઓ આનો સંદર્ભ સારી રીતે સમજી શકશે!

આજના પ્રવચનમાં છેલ્લે પ્રશ્નોત્તરી છે, ઘણા સારા સવાલ પૂછાયા. ખાસ કરીને સ્વધર્મ વિશેનો બાઉન્સર ગજબનાક હતો. જવાબમાં વક્તાએ સિક્સર મારી કે આઉટ થઈ ગયા એ તમે નક્કી કરજો.

આજે ૩૦-૩૦ મિનિટની ત્રણ ક્લિપ છે. બીજી ક્લિપમાં ૧૪મી મિનિટ પછી કેસેટ પલ્ટીને લીધે નાનકડો પોઝ છે. ત્રીજી ક્લિપમાં છેલ્લે C-90 કેસેટ પૂરી થઈ ગઈ અને લાસ્ટ એક-બે સવાલનું ધ્વનિમુદ્રણ ન થયું.

તો સાંભળો…

પ્રથમ ૩૦ મિનિટ:

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બીજી ૩૦ મિનિટ:

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અંતિમ ૩૦ મિનિટ:

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

3 comments for “પર્યુષણ વ્યાખ્યાનમાળા: પાંચમો દિવસ

 1. September 8, 2010 at 7:39 AM

  શ્રી સૌરભભાઈ,

  ખુબ સુંદર પ્રવચન માળા છે.

  • September 8, 2010 at 12:31 PM

   થેન્ક યુ, કવિતા. ટૂંક સમયમાં આ તમામ પ્રવચનો ડાઉનલોડ કરીને સંઘરી શકાય એવા ફોર્મેટમાં મૂકવામાં આવશે. સાથોસાથ, સાંભળવા ઉપરાંત વાંચી શકો તે માટે ટ્રાન્સક્રાઇબ કરવાનું કામ પણ શરૂ થઈ ગયું છે.

 2. Jaynath Sisodiya
  September 8, 2010 at 4:39 PM

  very well said. Liked it much. Thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *