Day: September 8, 2010

પર્યુષણ વ્યાખ્યાનમાળા: પાંચમો દિવસ

મિત્રો, પર્યુષણના આ પાંચમા દિવસનો વિષય છે: ’આપદ્ ધર્મ અને સ્વતંત્રતાનો ધર્મ’ આ વિષય પર અપાયેલા મારા પર્યુષણ વ્યાખ્યાનનું રેકોર્ડિંગ મારી પાસે ઉપલબ્ધ નથી પણ એ પછીના વર્ષે, ૧૯૯૭ની ૧૪ ઓગસ્ટે ઘાટકોપરની એસ.એન.ડી.ટી. કોલેજ માટેના પ્રવચનમાં આ જ વિષય પસંદ…