Day: September 6, 2010

પર્યુષણ વ્યાખ્યાનમાળા: ત્રીજો દિવસ

આજના ત્રીજા પ્રવચનનો વિષય છે: ’આધુનિક ધાર્મિકતા’ આ વ્યાખ્યાન પણ ’શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે કરવામાં આવ્યું. ૨૦૦૦ની સાલના આ પ્રવચનના અધ્યક્ષ્સ્થાને રમણલાલ ચી. શાહ હતા. કુલ બે ફાઈલ છે. પહેલી ફાઇલ સાંભળવા પ્લેનું બટન દબાવો:…