Day: September 5, 2010

પર્યુષણ વ્યાખ્યાનમાળા: બીજો દિવસ

આજે બીજા પ્રવચનનો વિષય છે: ’પંખ લગે તો ઉડ જાયેં’. આ વ્યાખ્યાન પણ ’શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે કરવામાં આવ્યું. ૧૯૯૭ના આ પ્રવચનના અધ્યક્ષ્સ્થાને રમણલાલ ચી. શાહ હતા. કુલ બે ફાઈલ છે. પહેલી ફાઇલ સાંભળવા પ્લેનું…