ચોવીસમી સપ્ટેમ્બર નજીક આવી રહી છે. ટીવી મીડિયા પોતાની ભાખરી શેકવા લોટમાં મોણ નાખતું હોય એમ સ્ટિંગ ઓપરેશનો કરી કચકચાવીને હિંદુ ધર્મગુરુઓની પાછળ પડીને હિંદુ પ્રજાને કહી રહ્યું છે કે જુઓ સાલાઓ, તમે જેમને માથે ચડાવો છો એ તમારા ધાર્મિક નેતાઓ કેવા છે. ચોવીસમીએ અલાહાબાદ હાઈકોર્ટ બાબરી ઢાંચા વિશે ફેંસલો…



આપના પ્રતિભાવ