આષાઢસ્ય દ્વિતીય દિવસે

જિંદગી નાઈન ટુ ફાઇવના રૂટિન માટે નથી.
આ રૂટિન અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું છે. જિંદગી માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા નથી મળી.
અસ્તિત્વ ટકાવી રાખવાની જદ્દોજહત કરોડો કોક્રોચ કરતા હોય છે. અંતે ગટરમાં જ મરતા હોય છે.
જિંદગી ગટરમાં મરવા માટે નથી મળી.અત્યાર સુધી ક્યારેય ન થયાં હોય એવાં કામ કરવા માટે મળી છે.આવાં અગણિત કામ થયાં ત્યારે દુનિયા આગળ વધી, માનવજાતના હજારો વર્ષના ઇતિહાસનાં સોપાન ઘડાયાં. અગ્નિ,પૈડું, ઓજાર અને વહાણથી લઈને ટેલીફોન, સેટેલાઇટ તથા ઇન્ટરનેટ સુધીની સંખ્યાબંધ શોધખોળો પાછળ ખર્ચાયેલી જિંદગીઓએ માણસના અસ્તિત્વને અર્થ આપ્યો છે. જગતભરના સંગીતકારો, સાહિત્યકારો અને કળાકારોએ આ અર્થને રસપૂર્ણ બનાવી એમાં ઊંડાણ ઉમેર્યું છે. કોઈએ કલ્પના પણ ન કરી હોય એવાં આ તમામ કામ થકી જ દુનિયા આગળ વધે છે. નાઇન ટુ ફાઇવનું રૂટિન અસ્તિત્વ ટકાવી રાખવા અનિવાર્ય છે, પણ પૂરતું નથી.
ઘરમાં ઝાડુ-પોતાં, રસોઈ-કપડાંનું રૂટિન સરખું ન હોય કે દેશમાં વીજળી, પાણી, વાહનવ્યવહાર વગેરેનું રૂટીન ખોરવાઈ જાય તો જિંદગી ખોરવાઈ જાય. રૂટિન અનિવાર્ય છે અને આ રૂટિન જાળવનારાઓ પણ એટલા જ અગત્યના છે. ઘરમાં ગૃહિણી,નોકરો અને ઓફિસોમાં પટાવાળા, ક્લાર્ક, એક્ઝિક્યુટિવ, મેનેજર વગેરેના કામની કદર કરીએ અને એમને પૂરતું વળતર ઉપરાંત યોગ્ય માન-સન્માન પણ આપીએ.સામૂહિક ધોરણે આ તમામ લોકો અનિવાર્ય છે અને વ્યક્તિગત ધોરણે આ દરેક માણસ રિપ્લેસેબલ છે.
મુદ્દો રૂટિનની અવગણના કરવાનો નથી કે એ કાર્યોને ઉતારી પાડવાનો પણ નથી; વાત આ રૂટિનથી ઉપર ઉઠવાની છે, કોક્રોચની માફક માત્ર અસ્તિત્વ ટકાવી રાખવાની મશક્કત કર્યા કરવાની નથી. જરૂરી નથી કે અત્યાર સુધી ક્યારેય કોઇએ ન કર્યાં હોય એવાં કામ કરશો તો ઇતિહાસમાં તમારું નામ સોનેરી અક્ષરે લખાઈ જશે. એડમંડ હિલેરી અને તેન્ઝિંગ નોર્ગેનું નામ સૌ કોઇએ સાંભળ્યું છે અને સોનેરી અક્ષરોમાં લખાયેલું વાંચ્યું પણ છે. પરંતુ  જ્યોર્જ મેલરી કોણ હતો? એવરેસ્ટની ટોચે પહોંચનારો એ પહેલવહેલો પર્વતારોહક હતો એવું માનવામાં આવે છે. પણ એ જીવતો પાછો ફર્યો નહીં અને એના સાથી આરોહકો આ બાબતના કોઈ પુરાવા લાવી શક્યા નહીં. હિલેરી-તેન્ઝિંગની વિરાટ સિદ્ધિના અઢી-ત્રણ દાયકા અગાઉ મેલરીએ આ સાહસ કર્યું.
તમારી જિંદગી હિલેરી જેવી નહીં પણ મેલરી જેવી પુરવાર થાય તો ભલે. અત્યાર સુધી ન થયેલાં કામ કરવાના પ્રયત્નોના અંતે મૃત્યુ જ મળવાનું હોય તો એ મોત મેડિક્લેમનાં ખોટાં બિલો મૂકીને ફાઈવસ્ટાર હોસ્પિટલના આઇ.સી.યુમાં વેન્ટિલેટર પર જીવવા કરતાં સારું.
પૈસા કે પ્રસિદ્ધિ આડપેદાશો છે- અત્યાર સુધી ન થયેલાં કામ કરવા માટેની. ખરેખરું વળતર તો જિંદગી વેડફાઈ નથી ગઈ એવા અહેસાસ પછીનો સંતોષ છે.
જીવનનો હેતુ શોધવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. જીવનનું આજીવન લક્ષ્ય એક જ છે- જે કામ અત્યાર સુધી કોઈએ કર્યાં નથી, કદાચ કરવાનું વિચાર્યું પણ નથી તે કામ કરવાં. જિંદગી અર્થહીન બની જતી કે ખાલીખમ લાગે કે જિંદગીમાં બધું જ મળી ગયા પછી પણ કંઈક ખૂટતું લાગે કે વીતેલાં વર્ષો વેડફાઈ ગયા જેવું લાગે ત્યારે બારી ખુલ્લી મૂકીને વરસાદની શિકરોને રૂમમાં પ્રવેશવાનું આમંરણ આપીને વિચારવું કે આસપાસના લોકો મને પાગલ કહે એવાં કયાં કયાં કામ મારે કરવાં છે? જિંદગી નાઈન ટુ ફાઇવના રૂટિન માટે નથી.

જીવનનો હેતુ શોધવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. જીવનનું આજીવન લક્ષ્ય એક જ છે- જે કામ અત્યાર સુધી કોઈએ કર્યાં નથી, કદાચ કરવાનું વિચાર્યું પણ નથી તે કામ કરવાં. જિંદગી અર્થહીન બની જતી કે ખાલીખમ લાગે કે જિંદગીમાં બધું જ મળી ગયા પછી પણ કંઈક ખૂટતું લાગે કે વીતેલાં વર્ષો વેડફાઈ ગયા જેવું લાગે ત્યારે બારી ખુલ્લી મૂકીને વરસાદની શિકરોને રૂમમાં પ્રવેશવાનું આમંરણ આપીને વિચારવું કે આસપાસના લોકો મને પાગલ કહે એવાં કયાં કયાં કામ મારે કરવાં છે?

જિંદગી નાઈન ટુ ફાઇવના રૂટિન માટે નથી.

આ રૂટિન અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું છે. જિંદગી માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા નથી મળી.

અસ્તિત્વ ટકાવી રાખવાની જદ્દોજહત કરોડો કોક્રોચ કરતા હોય છે. અંતે ગટરમાં જ મરતા હોય છે.

જિંદગી ગટરમાં મરવા માટે નથી મળી.અત્યાર સુધી ક્યારેય ન થયાં હોય એવાં કામ કરવા માટે મળી છે.આવાં અગણિત કામ થયાં ત્યારે દુનિયા આગળ વધી, માનવજાતના હજારો વર્ષના ઇતિહાસનાં સોપાન ઘડાયાં. અગ્નિ,પૈડું, ઓજાર અને વહાણથી લઈને ટેલીફોન, સેટેલાઇટ તથા ઇન્ટરનેટ સુધીની સંખ્યાબંધ શોધખોળો પાછળ ખર્ચાયેલી જિંદગીઓએ માણસના અસ્તિત્વને અર્થ આપ્યો છે. જગતભરના સંગીતકારો, સાહિત્યકારો અને કળાકારોએ આ અર્થને રસપૂર્ણ બનાવી એમાં ઊંડાણ ઉમેર્યું છે. કોઈએ કલ્પના પણ ન કરી હોય એવાં આ તમામ કામ થકી જ દુનિયા આગળ વધે છે. નાઇન ટુ ફાઇવનું રૂટિન અસ્તિત્વ ટકાવી રાખવા અનિવાર્ય છે, પણ પૂરતું નથી.

ઘરમાં ઝાડુ-પોતાં, રસોઈ-કપડાંનું રૂટિન સરખું ન હોય કે દેશમાં વીજળી, પાણી, વાહનવ્યવહાર વગેરેનું રૂટીન ખોરવાઈ જાય તો જિંદગી ખોરવાઈ જાય. રૂટિન અનિવાર્ય છે અને આ રૂટિન જાળવનારાઓ પણ એટલા જ અગત્યના છે. ઘરમાં ગૃહિણી,નોકરો અને ઓફિસોમાં પટાવાળા, ક્લાર્ક, એક્ઝિક્યુટિવ, મેનેજર વગેરેના કામની કદર કરીએ અને એમને પૂરતું વળતર ઉપરાંત યોગ્ય માન-સન્માન પણ આપીએ.સામૂહિક ધોરણે આ તમામ લોકો અનિવાર્ય છે અને વ્યક્તિગત ધોરણે આ દરેક માણસ રિપ્લેસેબલ છે.

મુદ્દો રૂટિનની અવગણના કરવાનો નથી કે એ કાર્યોને ઉતારી પાડવાનો પણ નથી; વાત આ રૂટિનથી ઉપર ઉઠવાની છે, કોક્રોચની માફક માત્ર અસ્તિત્વ ટકાવી રાખવાની મશક્કત કર્યા કરવાની નથી. જરૂરી નથી કે અત્યાર સુધી ક્યારેય કોઇએ ન કર્યાં હોય એવાં કામ કરશો તો ઇતિહાસમાં તમારું નામ સોનેરી અક્ષરે લખાઈ જશે. એડમંડ હિલેરી અને તેન્ઝિંગ નોર્ગેનું નામ સૌ કોઇએ સાંભળ્યું છે અને સોનેરી અક્ષરોમાં લખાયેલું વાંચ્યું પણ છે. પરંતુ  જ્યોર્જ મેલરી કોણ હતો? એવરેસ્ટની ટોચે પહોંચનારો એ પહેલવહેલો પર્વતારોહક હતો એવું માનવામાં આવે છે. પણ એ જીવતો પાછો ફર્યો નહીં અને એના સાથી આરોહકો આ બાબતના કોઈ પુરાવા લાવી શક્યા નહીં. હિલેરી-તેન્ઝિંગની વિરાટ સિદ્ધિના અઢી-ત્રણ દાયકા અગાઉ મેલરીએ આ સાહસ કર્યું.

તમારી જિંદગી હિલેરી જેવી નહીં પણ મેલરી જેવી પુરવાર થાય તો ભલે. અત્યાર સુધી ન થયેલાં કામ કરવાના પ્રયત્નોના અંતે મૃત્યુ જ મળવાનું હોય તો એ મોત મેડિક્લેમનાં ખોટાં બિલો મૂકીને ફાઈવસ્ટાર હોસ્પિટલના આઇ.સી.યુમાં વેન્ટિલેટર પર જીવવા કરતાં સારું.

પૈસા કે પ્રસિદ્ધિ આડપેદાશો છે — અત્યાર સુધી ન થયેલાં કામ કરવા માટેની. ખરેખરું વળતર તો જિંદગી વેડફાઈ નથી ગઈ એવા અહેસાસ પછીનો સંતોષ છે.

જીવનનો હેતુ શોધવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. જીવનનું આજીવન લક્ષ્ય એક જ છે- જે કામ અત્યાર સુધી કોઈએ કર્યાં નથી, કદાચ કરવાનું વિચાર્યું પણ નથી તે કામ કરવાં. જિંદગી અર્થહીન બની જતી કે ખાલીખમ લાગે કે જિંદગીમાં બધું જ મળી ગયા પછી પણ કંઈક ખૂટતું લાગે કે વીતેલાં વર્ષો વેડફાઈ ગયા જેવું લાગે ત્યારે બારી ખુલ્લી મૂકીને વરસાદની શિકરોને રૂમમાં પ્રવેશવાનું આમંત્રણ આપીને વિચારવું કે આસપાસના લોકો મને પાગલ કહે એવાં કયાં કયાં કામ મારે કરવાં છે?

23 comments for “આષાઢસ્ય દ્વિતીય દિવસે

 1. Piyush Raval
  July 13, 2010 at 4:09 PM

  આસપાસના લોકો મને પાગલ કહે એવાં ક્યાં ક્યાં કામ મારે કરવાં છે? વહેલામાં વહેલી તકે તમને મળવું છે. 🙂

 2. July 13, 2010 at 4:30 PM

  ઍની ટાઈમ, પીયૂષ!

 3. Jayanti Visani
  July 13, 2010 at 4:47 PM

  સોઉરભ ભાઇ વિચારવા મજબુર કરે તેવો લેખ gujarati lipi ma lakhvanu favtu nathi to maf karjo…tamara vicharo ane tene vyakta karvani chhata southi alag chhe .. tamara lekho vaachvani hamesha intezari hoy 6e … please lakhta raho …with regards

 4. Mittal
  July 13, 2010 at 6:17 PM

  મે તમને ૨૦૦૦ ni shhal ma vanchela tyare hoo gujarat samachar ma audit mate jati hati. ane mumbai ni aavruti ma thi tamari column ne hu shodhi sodhi vanchati. jyare me te chhodiyu te pachi tamane vachava nati paami. aaje hoo khub khush chhu phari tamne vachava malya. aaje ashadhi beej mane aa diwas ghano game chhe. aajna diwase tamne vanchi aur khushi ma vadharo tayo. karanke ashadhi beej ni ratre maro janma thayelo.

  thanks a lot
  regards
  Mittal

  • July 13, 2010 at 6:23 PM

   many happy returns of the day, mittal!

   • Mittal
    July 14, 2010 at 1:20 PM

    Thank u very much Saurabhbhai. i m feeling great to get your
    wishes.

    Regards

    Mittal

 5. vaishnavi pandya
  July 13, 2010 at 10:20 PM

  Happy to meet Saurabh Shah again.

 6. July 13, 2010 at 11:13 PM

  આવું કરવા જેવું ખરું. લોકો ને તો જે લાગે તે પણ આપણને પોતાને પણ કંઈક નવું લાગવું જોઈએ. તો મજા આવે. ફરી આપે ગુડ મોર્નિંગ કરવાનું શરૂ કર્યું એ જાણીને ખૂબ આનંદ થયો.

 7. Ameeta Dharia
  July 13, 2010 at 11:31 PM

  Nice article!

 8. July 13, 2010 at 11:48 PM

  નજર જકડી રાખે મનને પકડી રાખે તેવો ઝક્કાશ લેખ…

 9. July 14, 2010 at 12:10 AM

  જો કે રૂટીનથી અલગ કરનારને માથે જૂતાં જ સહુપ્રથમ મારવામાં આવે છે… જો આ માર ખમી શકીએ તો આગળ વધતા કોઈ નથી રોકવાનું.

 10. July 14, 2010 at 1:25 AM

  Realy very good ‘good morning’

 11. July 14, 2010 at 5:28 AM

  સોપ્રથમ આભાર વિનયભાઈનો. ટ્વીટર દ્રારા તમારા બ્લોગની ઓળખ કરાવી.

  બીજુ તમે અહી એવી વાત લખી દીધી છે જે ભાગ્યે જ ગુજરાતી મા વાંચવા મળે. તમારો આ લેખ પ્રેરણાદાયી તો છે જ પણ સાથે સાથે વાંચકને જરૂર વિચારતો કરશે. આશા કરુ છુ કે ઘણા ગુજરાતીઓ આ લેખ વાંચે અને એવા કામો કરે જ્યા પૈસા કરતા તેમનો જીવન-હેતું મહત્વનો હોય.

 12. July 14, 2010 at 8:53 AM

  વેલકમ બેક, સૌરભભાઈ!!

 13. July 14, 2010 at 12:05 PM

  Welcome back bhai ! happy to see you on this precious ocassion !

 14. July 14, 2010 at 6:47 PM

  Hey super..fantastic n enriching good morning…i m glad that u r bk n gave us beautiful article….al the best n keep writing!
  take care,
  Mona

 15. shefali raj
  July 14, 2010 at 7:41 PM

  very happy to read yr article….same sharpness…keep it up…eager to read more

 16. Rajesh Bhatt
  July 15, 2010 at 12:06 AM

  જ્દ્દોજહત અને મશક્ક્ત…..સૌરભ ભાઇ..મઝા આવિ ગઇ…

 17. Piyush Raval
  July 15, 2010 at 12:34 AM

  થેંક યુ સૌરભભાઈ… રૂટિન બ્લોગ્સ અને રૂટિન ન્યૂસ ફીડના નીરસ જગતમાં તાજગીની લહેર લાવવા બદલ…

 18. jay vasavada
  July 15, 2010 at 3:15 AM

  🙂

 19. Salil Dalal (Toronto)
  July 16, 2010 at 11:37 PM

  વેલ કમ બેક સૌરભભાઇ!
  હજી ગયા અઠવાડિયે જાહેરમાં તમને મારી એક નોટમાં યાદ કર્યા અને આ સપ્તાહે તમે પુનશ્ચ હરિ ઓમ’ કર્યું.
  હવે રોજ સવારે તમારા “ગુડ મોર્નીંગ”થી દિવસ શરુ થશે.
  આભાર… દિલ સે.
  -સલિલ

 20. July 20, 2010 at 8:11 PM

  સલિલભાઈ એ યાદ ની તીવ્રતા વધારેલી સારું લાગ્યું વેલકમ બેક. આભાર્.

 21. payal shah
  August 17, 2010 at 12:32 PM

  Hi Dear Saurabhsir,
  Tamara lekkho vanchi ne bahu saru lage che..
  Zindgi ni philosophy vishe na tamara vicharo pragat karta rehjo je thi aamne pan thodu gyan madtu rahe ane zindge maan aagad vadhvani disha pan madti rahe…

  Thanks..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *