Day: July 13, 2010

આષાઢસ્ય દ્વિતીય દિવસે

જિંદગી નાઈન ટુ ફાઇવના રૂટિન માટે નથી. આ રૂટિન અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું છે. જિંદગી માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા નથી મળી. અસ્તિત્વ ટકાવી રાખવાની જદ્દોજહત કરોડો કોક્રોચ કરતા હોય છે. અંતે ગટરમાં જ મરતા હોય છે. જિંદગી ગટરમાં મરવા માટે…