Monthly Archives: July 2010

શેક્સપિયર ખરેખર શું કહી ગયો?

July 16, 2010

ચુનીભાઈ પટેલ અમેરિકા જઈને પોતાનું નામ ચાર્લી રાખી લે કે જીવાભાઈ જોર્જ બની જાય ત્યારે ભારતમાં વસતા તેમના ભાઈઓને મજા પડે છે. દેશી ભાઈઓને ખબર નથી હોતી કે ચાર્લી, જોર્જ, રૉબર્ટ અને રીટા જેવાં નામોમાં પણ ઢંગ હોય છે, ધડો હોય છે અને ખૂબસૂરત અર્થ પણ હોય છે. કીર્તિભાઈ, અમૂલખચંદ,…

Read more »

પાણીપુરી: મારી સૌથી જૂની અને વફાદાર પ્રિયતમા: ૨

July 15, 2010
પાણીપુરી: મારી સૌથી જૂની અને વફાદાર પ્રિયતમા: ૨

જો વાદા કિયા વો નિભાના પડેગા. નિભાયેંગે, પાકે પાયે નિભાયેંગે, જિલ્લે ઇલાહી. કાલે પ્રોમિસ આપ્યું હતું. આજે રેસિપી આપું છું. પાણીપુરીનો આત્મા એનું પાણી છે જે અમર છે. પુરી, મગ, ચણા, બુંદી,બટાટા, મીઠી ચટણી એ બધું જ ક્ષણભંગુર છે. પાણી બનાવવાનું શરૂ કરીએ તે પહેલાં થોડીક પાયાની વાત. ઘણાને પુરી…

Read more »

પાણીપુરી: મારી સૌથી જૂની અને વફાદાર પ્રિયતમા: ૧

July 14, 2010

આજે એક કરન્ટ ટોપિક લેવો છે. પાણીપુરી મારી સૌથી જૂની અને વફાદાર પ્રિયતમા છે. મુંબઈમાં બાબુલનાથની પાણીપુરી સાથેની મારી મહોબ્બતનો નાતો ત્રણ દાયકા જૂનો. પાંચેક વર્ષ પહેલાં એ પાણીપુરીવાળાની ત્યાંના ટ્રાફિક પોલીસવાળાઓ સાથેની દોસ્તી તૂટી અને એ ગાયબ થઈ ગયો. જિંદગીમાં આટ્લો મોટો આઘાત સહન કરવાનું અગાઉ ક્યારેય નથી બન્યું.…

Read more »

આષાઢસ્ય દ્વિતીય દિવસે

July 13, 2010

જિંદગી નાઈન ટુ ફાઇવના રૂટિન માટે નથી. આ રૂટિન અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું છે. જિંદગી માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા નથી મળી. અસ્તિત્વ ટકાવી રાખવાની જદ્દોજહત કરોડો કોક્રોચ કરતા હોય છે. અંતે ગટરમાં જ મરતા હોય છે. જિંદગી ગટરમાં મરવા માટે નથી મળી.અત્યાર સુધી ક્યારેય ન થયાં હોય એવાં કામ કરવા…

Read more »

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME