Day: September 9, 2009

અભિપ્રાયો અંતિમ સત્ય નથી હોતા

ફોન પરની વાતચીતથી માંડી ઓવર અ ડ્રિન્ક થતી બહેકી બહેકી વાતો દરમ્યાન તમે બીજા લોકો વિશેના કેટકેટલા અભિપ્રાયો ઉછાળતા રહો છો એની ગણતરી કરજો. તમારા મિત્રો, સંબંધીઓ અને પરિચિતો પણ આટલી જ બેજવાબદારીથી તમારા વિશે બોલતા હોય છે. પેલા ભાઈ…