Monthly Archives: August 2009

લવ આજકલ: ફરી એકવાર

August 12, 2009
લવ આજકલ: ફરી એકવાર

ગયા બુધવારે મેં ગાંડપણ કર્યું. રક્ષાબંધનનો દિવસ હતો. મેઘા તો મુંબઈ હતી. ઘરમાં હું એકલો હતો. મંગળવારે પ્રવાસનો થાક ઉતર્યા પછી સ્ફુર્તિ પાછી આવી ગઈ હતી. સવારના પહોરમાં ડ્રાઈવ-ઈન સિનેમા રોડ પરના હિમાલય મૉલના બિગ સિનેમામાં પહોંચી ગયો. એબની લાઉન્જમાં ‘લવ આજકલ‘નો શો દસ વાગ્યે શરૂ થતો હતો. બૉક્સ...

Read more »

‘મારા જેલના અનુભવો’નું પ્રકરણ ૭ કેમ ડીલે થયું?

August 11, 2009

ગયા બુધવારે રક્ષાબંધનનો દિવસ હતો. એના ચાર દિવસ પહેલાંના શનિ-રવિ-સોમ સુરત-નાસિક-કલ્યાણ-મુંબઈ જઈને પાછો આવ્યો . સુરતમાં અમારા જૂના કૌટુંબિક મિત્ર ડૉ. પ્રવીણભાઈ શાહ, ડૉ. માલતીબહેન શાહ અને એમનાં પુત્રી ડૉ. રૂપલ શાહને મળ્યો. પ્રવીણભાઈને મળીને આંખ ભરાઈ આવી. એમની ૬૦મી વર્ષગાંઠે સુરતના ગાંધી સ્મૃતિ સભાગૃહમાં પાર્થિવ ગોહિલનાં ગીતોનો સંગીત...

Read more »

મારા જેલના અનુભવો – ૭

August 9, 2009
મારા જેલના અનુભવો – ૭

મારા જેલના અનુભવો – ૭ રવિવારની બપોરના લગભગ સાડા ત્રણ વાગી ગયા હતા. જેલ પ્રવેશ વિધિનો છેલ્લો તબક્કો પૂરો થઈ ગયો હતો અને મને બૅરેક નંબર ૬માં મૂકવામાં આવ્યો હતો. જેલમાં આવ્યે ચોવીસ કલાક પૂરા થયા નહોતા પણ મારું મગજ હજુય બહેર મારી ગયું હતું. શનિવારે આ સમયે હું...

Read more »

‘અગ્યાત’ અને ‘તેરે સંગ’ : ફિલ્મ રેટિંગ્સ

August 7, 2009
‘અગ્યાત’ અને ‘તેરે સંગ’ : ફિલ્મ રેટિંગ્સ

‘તેરે સંગ’ એક એવા વિષય પરની ફિલ્મ છે જેના પર કલાકો સુધી ચર્ચા કરી શકાય. ‘કિડલ્ટ’ પાત્રો ધરાવતી આ ફિલ્મ માત્ર સીધીસાદી ટીન એજ લવ સ્ટોરી કરતાં કંઈક વિશેષ છે. સતીષ કૌશિક લિખિત-દિગ્દર્શિત ‘તેરે સંગ’માં કિશોર અવસ્થાના પ્રેમનાં અનેક પાસાં આવરી લેવાનો નિષ્ઠાભર્યો પ્રયત્ન થયો છે અને આ જ...

Read more »

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME