Comments on: ઉટપટાંગ, આડેધડ અને મીડિયોકર ‘કમીને’નો રિ-રિવ્યુ: ભાગ બીજો અને છેલ્લો

By: Tejas Vaidya
‘કમિને’ ફિલ્મ ફ્રેમ બાય ફ્રેમ ડેવલપ થાય છે.ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ દર્શકોના મનમા ઉઘડતી જાય છે,અને છેલ્લે એક પઝલ કમ્પલીટ થાય છે. બહુ ઓછી ફિલ્મોમા આ મુજબની માવજત જોવા મળે છે. ફિલ્મનો હીરો શાહિદ કપૂર નહિ પરન્તુ વિશાલ ભારદ્વાજ છે.ફિલ્મની મજા એ છે કે ફિલ્મ જે કહેવા માગે છે તે પોતે બધુ કહેતી નથી,દર્શકે વિચારવુ પડે છે.

By: sanjay
ત્રીજી વખત જુઓ.પછી પણ ન સમજાય તો જેવા વિશાલના નસીબ.

By: haresh
હજુ એક વાર જોઇ માલિક , તમે ચેક કરો (વડાપાવ લે આ નિચે સે)bring burger નુ ગુજરાતી શુ થયુ ?

By: sanjay
હરેશભાઈ, હજુ એક વખત જોઇ આવો. વડા ઘેર જ બને છે. સારુ છે કે તમે પણ સૌરભ શાહની

જેમ રિવ્યુ નથી લખતા.

By: janak
shahid kapr is teaching acting to amitabh! gr8!

By: haresh
ઘર મા વડાપાવ બનાવવામા નથી આવતા , મન્ગાવવામા આવે છે .

By: સૌરભ શાહ
બસ, આટલું જ મળ્યું પોણા ચાર હજાર શબ્દોના ‘કમીના’ રિવ્યુમાંથી?

By: jay vasavada
બબ્બે વખત ફિલ્મ જોઇ નાખી ને ચાર્લીના ઘરમાં વડાપાઉં ભોપેના સાગરિતો બનાવતા હોય, જે ભોપે ખુદ આંગળી ચીંધીને બતાવતો હોય,છતાં લે વડાપાઉં કયાંથી આવ્યા એવું જે ‘રિ-રિવ્યૂ’માં લખાતું હોય એનું શીર્ષક સાચું જ છે, પણ ફિલ્મ માટે નહિ, આ હમ્પ્ટી ડમ્પ્ટી પીસ માટે..ઉટપટાંગ આડેધડ અને મિડિયોકર ! lolz

By: Sagar
તમે પન readers પર ત્તાસ ગુજારવાનુ નક્કિ કરિ ને જ આવિયા છો . પેહલા તમને ગમતિ movies discuss કરિયા કરિ અને હવે નહિ ગમ્તિ. જૈલ યાત્રા નુ આગલ ન chapter લખસો તો મોટિ મેહ્ર્બાનિ

By: pravin
હે ભગવાન, હે ભગવાન, આ શું હતું? હું વાંચતા થાકી ગયો, ગુંચવાઈ ગયો તો પણ કોણ ક્યાં શું  કરે છે તે સમજી શક્યો નથી, ભગવાન તમારા મનને શાંતી આપે…