Comments on: ‘લવ આજકલ’: ફરી એકવાર-૨

By: jay vasavada
salilbahi, i feel wat u feel  …i have done like this often, just today 1 on  dvd n 2 in cniema hall em 3 films joi..its normal natural routine for us..:)

By: pravin
સૌરભભાઈ, “નંબર પડે છે” આ એક જ વાક્યથી ભુતકાળનાં દીવસો યાદ આવી ગયા, તમારો રીવ્યુ મજેદાર હતો અને રી રીવ્યુ કદાચ તેના કરતા પણ ચઢીયાતી રીતે ફીલ્મ જોવાની ઉત્કંઠા જગાવે તેમ છે, આભાર અને અભિનંદન

By: SALIL DALAL(TORONTO)
સૌરભભાઈ, યાદ આવે છે ‘સંવાદ’નો ઇન્ટરવ્યુ?

તેમાં નસીરુદ્દીન શાહ અને સ્મિતા પાટીલની ફિલ્મ ‘ચક્ર’સળંગ ત્રણ શો;  ૧૨ થી ૩, ૩  થી ૬ અને ૬ થી ૯,માં જોયાની અને પછી રાત્રે નસીરને  મંચ ઉપર બે અંગ્રેજી નાટકોમાં એક્ટિંગ કરતા જોયા માણ્યાની મેં વાત કરી હતી.

પણ ફિલ્મો માટેના ગાંડપણની એ શરૂઆત નહતી. તમારી ‘લવ આજકલ’ વિષેના ગાંડપણની વાત વાંચીને….. ‘આયા હૈ મુઝે ફિર યાદ વો જાલીમ, ગુજરા ઝમાના બચપન કા… .’ (એટલે કે ઠેઠ ૧૯૬૭ના દિવસો)

બરાબર એસ.એસ.સી.ની ફાઈનલ પરીક્ષાના દિવસો અને મેટીની શોમાં ‘નયા દૌર’ જોયું અને દિલીપ કુમારની એક્ટિંગથી એટલા બધા પ્રભાવિત (ના ના ખરેખર તો મોહિત!) થઇ જવાયું કે ત્રણના શોમાં નવું આવેલું ‘રામ ઔર શ્યામ’ પણ  જોયું. પછી તો એ ક્રમ સળંગ ચાર દિવસ ચાલ્યો. રોજ ૧૨ થી ૬ સુધી મિત્રો બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે આપણા રામ દિલીપ સા’બના સાનિધ્યમાં હોય!

ત્યારે થીયેટર સિવાય કોઈ રીતે ફિલ્મ જોવાની સગવડ નહિ. ફિલ્મના ‘લવ’ માટે  ‘આજકલ’ ઉપલબ્ધ વિકલ્પો કેટકેટલા છે……સી ડી , ડીવીડી , ઓન લાઈન….  છતાં તમે થીયેટરમાં વારંવાર કોઈ પિક્ચર જોવા જાવ છો એ તે માધ્યમ પ્રત્યેનો લગાવ  વધુ મક્કમતાથી વ્યક્ત કરે છે અને તેથી આ તો સમસુખીયાનો નાનકડો રાજીપો જ છે!

જય સિનેમા!!

By: jay vasavada
હ્મ્મ્મ્મ્…જામે છે…btw, થિયેટરમાં એક્લા ફિલ્મ જોવાન જલ્સા મેં બહુ કર્યા છે..ક્યારેક્..મારા જ કિન્નર જેવ મિત્રો નિ સથે..દો દેીવાને શહર મેં…;)

By: jaywant pandya
તમારો આ રિ-રિવ્યૂ વાંચીને, તમે જે લહેકાથી આ લવસ્ટોરી વર્ણવી, સૌરભભાઈ, તે પરથી જૂની યાદ તાજા થઈ આવી. એ ટીનએજનો ગાળો હતો. ૯૧-૯૨નું વર્ષ. ‘અભિયાન’ (જેમાં હું અત્યારે કામ કરું છું)માં તમે લવસ્ટોરીની હરીફાઈ રાખી હતી. દર વખતે એક લવસ્ટોરી આવે ને પછી અંત સસ્પેન્સ. અંત ન હોય. નીચે કેટલાક પ્રશ્નો પૂછેલા હોય. અને સિચ્યુએશન પર કઈ શાયરી બંધ બેસે છે તે પણ એકાદ પ્રશ્નમાં પૂછ્યું હોય.

એ શાયરી પરથી જ તો ખબર પડી હતી કે ‘દિલ હૈ કિ માનતા નહીં’માં ‘તૂ પ્યાર હૈ કિસી ઔર કા’ એ શાયરી મૂળ કંઈક પાકિસ્તાની શાયરની છે (નામ યાદ નથી). પણ એ બહુ મજેદાર સિરિઝ હતી. આવું કંઈક અહીં…?