Day: August 11, 2009

‘મારા જેલના અનુભવો’નું પ્રકરણ ૭ કેમ ડીલે થયું?

ગયા બુધવારે રક્ષાબંધનનો દિવસ હતો. એના ચાર દિવસ પહેલાંના શનિ-રવિ-સોમ સુરત-નાસિક-કલ્યાણ-મુંબઈ જઈને પાછો આવ્યો . સુરતમાં અમારા જૂના કૌટુંબિક મિત્ર ડૉ. પ્રવીણભાઈ શાહ, ડૉ. માલતીબહેન શાહ અને એમનાં પુત્રી ડૉ. રૂપલ શાહને મળ્યો. પ્રવીણભાઈને મળીને આંખ ભરાઈ આવી. એમની ૬૦મી…