Month: August 2009

‘મારા જેલના અનુભવો’: એક ગુડ ન્યુઝ છે અને એક બૅડ ન્યુઝ

એક ગુડ ન્યુઝ છે અને એક બૅડ ન્યુઝ છે. સારા સમાચાર એ છે કે મારાં ૧૪ પુસ્તકોનું કામ આજે અલમોસ્ટ પૂરું થઈ ગયું છે. આજે બપોરથી સાંજ સુધી મારા ડિઝાઈનર મિત્ર કિરણ ઠાકર સાથે કામ કર્યું. હવે મામલો પ્રિન્ટિંગ પ્રેસના…

ઉટપટાંગ, આડેધડ અને મીડિયોકર ‘કમીને’નો રિ-રિવ્યુ: ભાગ બીજો અને છેલ્લો

‘કમીને’ની ગઈકાલે શરૂ કરેલી વાત આજે પૂરી કરીએ. સ્વીટીએ ગુડ્ડુ આગળ પરણવાનું ત્રાગું કરતાં પહેલાં  પંડિતજી સાથે એ જ રાતના આઠ વાગ્યાનું મુહૂર્ત જોવડાવી રાખેલું અને લગ્નની તમામ તૈયારીઓ કરી રાખેલી , હનીમૂન માટેની ટિકિટ અને પાસપોર્ટ પણ ! પાસપોર્ટ…

ઢેન્ટેણેન…! ‘કમીને’નો એક ઓર રિવ્યુ!

મારી તો ભઈ, એક પોલિસી છે. મને મળતો આનંદ હું બધા સાથે વહેંચું. ‘લવ આજ કલ’નો ઉલ્લાસ સાત દિવસ સુધી વહેંચતો રહ્યો. તો પછી મારા દુખમાં તમને કેમ સહભાગી ના કરું! દુખમાં અને મેં ભોગવેલા ટોર્ચરમાં પણ! એટલે જ આ…

‘લવ આજકલ’ ફરી એકવાર-૭

‘જિંદગીમાં શું કરવું છે તે નક્કી કરવું જેટલું અગત્યનું છે એટલું જ મહત્વનું એ છે કે જે કંઈ કરવું છે તે કોની સાથે રહીને કરવું છે’ હવે તમને મારા પાગલપન વિશે વાત કરું. રક્ષાબંધનની સવારે બીજી વાર ‘આખું થિયેટર ભાડે…

`લવ આજકલ’ ફરી એકવાર-૬

`મોડું થઈ ગયું છે પણ… ઝિંદગી ખતમ નહીં હુઈ’ ‘યે ઈતને સાલોં સે મુઝસે દૂર જા રહી હૈ યા ઔર કરીબ આ રહી હૈ મેરે…’ વિક્રમને પરણ્યાના બીજા જ દિવસે દીપિકાને રિયલાઈઝ થાય છે કે ઇટ વૉઝ અ મિસ્ટેક. ‘લવ…

‘લવ આજકલ’: ફરી એકવાર-૫

‘મારે આ જગ્યા ખાલી જોઈએ છે જ્યાં કોઇ બીજો પ્રવેશી શકે…’ સૈફને લંડનથી દિલ્લી જવાનું બહાનું મળી જાય છે. નવી ગર્લફ્રેન્ડ જો ઈન્ડિયા અને ‘તાજ મહાલ જેવા ઈન્ડિયન ટેમ્પલ્સ’ જોવા માગે છે. દિલ્લીમાં દિપીકાનું પુરાના કિલ્લાને રિસ્ટોર કરવાનું કામ શરૂ…

‘લવ આજકલ’: ફરી એકવાર-૪

‘જાને સે પહેલે એક આખરી બાર મિલના ક્યોં ઝરૂરી હોતા હૈ?’ ‘લવ આજકલ’: ફરી એકવાર-૩ વાંચવા અહીં ક્લિક કરો, ફિલ્મનો રીવ્યુ વાંચવા અહીં ક્લિક કરો ફિલ્મનો ઈન્ટરવલ પડી ગયો. પણ ઈન્ટરવલ પહેલાંની થોડીક વાતો મારી બાકી રહી ગઈ છે. ‘મારા…

‘લવ આજકલ’: ફરી એકવાર-૩

(‘લવ આજકલ’: ફરી એકવાર-૨ વાંચવા અહીં ક્લિક કરો, ફિલ્મનો રીવ્યુ વાંચવા અહીં ક્લિક કરો) આજે દિવસ ઉગ્યો છે તારા રંગ જેવો… ગોરી ચિટ્ટી પંજાબી કુડીની ત્વચા જેવો સોનેરી ઉઘાડ છે આજના દિવસનો ! રિશી કપૂરની આંખ સામેથી રેલવે સ્ટેશનના એ…

‘કમીને’: ફાહિદ કપૂર અને વિફાલ ભારદ્વાજનું ફુરફુરિયું

‘મકબૂલ’, ‘બ્લ્યુ અમ્બ્રેલા’ અને ‘ઓમકારા’ જેવી અબોવ એવરેજ ફિલ્મના સર્જક અને આલા દરજ્જાના સંગીતકાર વિશાલ ભારદ્વાજની નવી ફિલ્મ ‘કમીને’ અંડરવર્લ્ડની આંટીઘૂંટીમાં અટવાતા બે જુડવા ભાઈઓ (શાહીદ કપૂર)ની કહાની છે. બેમાંનો એક ચાર્લી ‘સ’ની જગ્યાએ ‘ફ’ બોલે છે અને બીજો ગુડ્ડુ…

‘લવ આજકલ’: ફરી એકવાર-૨

(‘લવ આજકલ’: ફરી એકવાર વાંચવા અહીં ક્લિક કરો, ફિલ્મનો રીવ્યુ વાંચવા અહીં ક્લિક કરો) ‘યે દૂરિયાં’ ગીત વખતે નંબર પડે છે. (ફિલ્મના ટાઈટલ્સ આવે એને ગામમાં અમારા જમાનામાં આ રીતે એક્સપ્રેસ કરતા — નંબર પડે છે). ટાઈટલ્સ વખતે ફિલ્મના આગામી…