Monthly Archives: July 2009

મારા જેલના અનુભવો – ૩

July 5, 2009
મારા જેલના અનુભવો – ૩

પોલીસ દ્વારા ધરપકડ થયા પછી પાંચ તબક્કાની માનસિકતામાંથી પસાર થવું પડતું હોય છે: ભય, શરમ, અપમાન, બદનામી અને તિરસ્કાર પોલીસ દ્વારા ધરપકડ થયા પછી પાંચ તબક્કાની માનસિકતામાંથી પસાર થવું પડતું હોય છે એવું મેં અનુભવ્યું: ભય, શરમ, અપમાન, બદનામી અને તિરસ્કાર. સૌથી પહેલો તબક્કો ભયનો. પોલીસ રિમાન્ડની વાતો વાંચી,...

Read more »

તંત્રીશ્રી વિરુદ્ધ વાચકશ્રી

July 4, 2009
તંત્રીશ્રી વિરુદ્ધ વાચકશ્રી

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો છઠ્ઠો લેખ છે. આવતા દિવસોમાં આ લેખમાળાનો બાકીનો એક લેખ ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’માં પ્રગટ કરવા માટે આ લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) ‘કોઈ જાતની...

Read more »

જૂનું ઘર ખાલી કરતાં

July 3, 2009
જૂનું ઘર ખાલી કરતાં

કશુંક છૂટે છે ત્યારે જે છૂટે છે તેની યાદ સતાવતી રહે છે, પણ બદલામાં જે મળે છે તેની પ્રાપ્તિની ઘોર અવગણના થાય છે.. કવિએ જૂનું ઘર ખાલી કરવાની વેદના ગાઈ છે. નવું ઘર વસાવવાના ભોગે એ વેદના ગવાઈ છે. અહીં ‘ઘર’ એટલે ઘર કરતાં કંઈક વિશેષ કવિને અભિપ્રેત છે...

Read more »

બે અજાણી છોકરીનો ‘સેક્યુલર-રાષ્ટ્રીય’ અવાજ

July 3, 2009
બે અજાણી છોકરીનો ‘સેક્યુલર-રાષ્ટ્રીય’ અવાજ

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો પાંચમો લેખ છે. આવતા  દિવસોમાં આ  લેખમાળાના બાકીના બે લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’માં પ્રગટ કરવા માટે આ લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) કલકત્તાના ‘સ્ટેટ્સમેન’...

Read more »

કમબખ્ત ઈશ્ક: ઝીરો ફિગર,માઇનસ સ્ટોરી

July 3, 2009
કમબખ્ત ઈશ્ક: ઝીરો ફિગર,માઇનસ સ્ટોરી

હિંદી સિનેમા જોવાના અને બનાવવાના અનેક હેતુઓમાંનો એક છે- મનોરંજન, અઢી કલાકનો પલાયનવાદ, ટાઈમપાસ (આ ગુજરાતી શબ્દ છે, મૂળ અંગ્રેજી પાસ ટાઈમ). `કમબખ્ત ઈશ્ક’ આ જ હેતુથી બનેલી ફિલ્મ છે. હેતુ કંઈ ખોટો નથી.  ખાટલે મોટી ખોડ એ છે કે ન તો એમાં મનોરંજન છે, ન ઍસ્કેપિસ્ટ સિનેમાનો બુદ્ધિ...

Read more »

ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે?

July 2, 2009
ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે?

ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે એવું ઠસાવવાના અંગ્રેજી દૈનિકોએ ભરપૂર પ્રયત્નો કર્યા લગભગ દરેક અંગ્રેજી અખબાર અને અંગ્રેજી પત્રકાર પોતાની મેળે જ પોતાને ઉચ્ચ સ્થાને બિરાજમાન કરતા હોય છે. (આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો ચોથો...

Read more »

બહુ બિઝી છો, આજકાલ?

July 2, 2009
બહુ બિઝી છો, આજકાલ?

જાતથી ભાગવા માટે, પોતાનાથી બને એટલા દૂર જવા માટે,જે ખરેખર આપણું કામ નથી એવાં અગણિત કામમાં ડૂબી જવાનું ગમતું હોય છે. કામમાં ગળાડૂબ ખૂંપી જવા કરતાં કામમાં ગળાડૂબ ખૂંપેલા છીએ એવું માનવું ગમે. આજકાલ શ્વાસ લેવાનીય ફુરસદ નથી એવું કોઈકને કહીએ છીએ ત્યારે કોઈકને મળવા નથી માગતા એવું નથી,...

Read more »

વણજારાનાં જેલકાવ્યો

July 1, 2009
વણજારાનાં જેલકાવ્યો

બે વર્ષથી કારાવાસ ભોગવી રહેલા મારા સાથી કેદી અને ઍન્ટી ટૅરરિસ્ટ સ્ક્વૉડના ભૂતપૂર્વ ચીફ ડી.જી. વણજારાનાં જેલકાવ્યો વણઝારાસાહેબ પરના આક્ષેપો પુરવાર થાય તો એમને ફાંસીની સજા પણ થઈ શકે છે અને આપણે સૌ… મારી તીવ્ર ઇચ્છા હતી કે જેલમાંથી બહાર જતાં પહેલાં આ એક કેદીનાં દર્શન કરું. મારું સદભાગ્ય...

Read more »

તને સાચવે પારવતી, અખંડ સૌભાગ્યવતી

July 1, 2009
તને સાચવે પારવતી, અખંડ સૌભાગ્યવતી

રાખનાં રમકડાંને રામે, મારા રામે રમતાં રાખ્યાં રે ગીત કોણે લખ્યું ? ચરર ચરર મારું ચકડોળ ચાલે, કોણે ગાયું ? મીઠી યાદોમાં ખોવાઈ જવાય એવા સવાલો છે. હવે થોડાં થોડાં થાઓ વરણાગી, ઓ ભાભી તમે….. આ ગીત કઈ ફિલ્મમાં હતું ? રાખનાં રમકડાંને રામે, મારા રામે રમતાં રાખ્યાં રે...

Read more »

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME