Month: July 2009

તમારું જ છે, તમને અર્પણ

લેખકો માટે પોતાના પુસ્તકોનું અર્પણ સ્નેહભરી મૂંઝવણનો સવાલ હોઈ શકે. ક્યારેક એટલાં સ્વજનો યાદ આવે કે સમજ ન પડે કોને અર્પણ કરવું પુસ્તકોનાં અર્પણની પણ એક સૃષ્ટિ હોય છે. આખા કોરા પાના પર ક્યારેક એક જ શબ્દ હોય- અમુકને, અને…

વરસાદ તમને નડે છે કે તમે વરસાદને

મુંબઈનો વરસાદ માણવો હોય તો છત્રી ઘરે મૂકી દેવાની. એક વિન્ડચીટર સાથે લઈ લેવાનું અને ગોલ્ફ શૉર્ટ્સ અથવા બર્મ્યુડા પહેરીને નીકળી પડવાનું. બાબુલનાથથી ચોપાટી આવીને ક્વીન્સ નૅકલેસના છેક છેવાડે દેખાતી ઑબેરોય તરફ ચાલ્યા કરવાનું. ન તો આ પ્રત્યક્ષ મિલનની ઝંખનાની…

‘શૉર્ટકટ’:પતલી ગલીની તકલાદી સફળતા

શેખર (અક્ષય ખન્ના) એક સ્ટ્રગલિંગ ફિલ્મદિગ્દર્શક છે અને રાજુ (અર્શદ વારસી) એનો મતલબી દોસ્તાર તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જુનિયર આર્ટિસ્ટ છે જેને અભિનયનો ‘અ’ આવડતો નથી છતાં ખ્વાબ જુએ છે સુપરસ્ટાર બનવાના. માનસી (અમૃતા રાવ) સુપરસ્ટાર છે. રાજુ ટૂંકા રસ્તે મોટી…

મારા તંત્રીઓ-૩ હરકિસન મહેતા: આખાબોલા, અડીખમ અને એકાગ્ર

૭-૭-૦૯ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઘણા બધાને યાદ કર્યા. સૌના વિશે લખવું છે. શરૂઆત મારા તંત્રીઓથી. આ લેખના શીર્ષક (‘મારા તંત્રીઓ’)ની પ્રેરણા સ્વામી આનંદે પોતાના જાતભાઈઓ યાને કિ ભાતભાતના સાધુઓ વિશે લખેલા લેખ ‘મારા પિતરાઈઓ ’ પરથી મળી. ત્રણ લેખોની…

મારા તંત્રીઓ:૨ પરિચય ટ્રસ્ટની ખુલ્લી હવાદાર બારી: યશવંત દોશી

૭-૭-૦૯ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઘણા બધાને યાદ કર્યા. સૌના વિશે લખવું છે. શરૂઆત મારા તંત્રીઓથી. આ લેખના શીર્ષક (‘મારા તંત્રીઓ’)ની પ્રેરણા સ્વામી આનંદે પોતાના જાતભાઈઓ  યાને કિ ભાતભાતના સાધુઓ વિશે લખેલા લેખ ‘મારા પિતરાઈઓ ’ પરથી મળી. ત્રણ લેખોની…

મારા તંત્રીઓ:૧ હસમુખ ગાંધી:કચ્છના જિલ્લા કેટલા

૭-૭-૦૯ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઘણા બધાને યાદ કર્યા. સૌના વિશે લખવું છે. શરૂઆત મારા તંત્રીઓથી. આ લેખના શીર્ષક (‘મારા તંત્રીઓ’)ની પ્રેરણા સ્વામી આનંદે પોતાના જાતભાઈઓ  યાને કિ ભાતભાતના સાધુઓ વિશે લખેલા લેખ ‘મારા પિતરાઈઓ ’ પરથી મળી. ત્રણ લેખોની…

માબાપ બનવાની કળા

આદર્શ સંતાનોની વ્યાખ્યાઓ બહુ સરસ રીતે બંધાઈ. પણ આદર્શ મા-બાપની વ્યાખ્યાનું શું? ભૂલો ભલે બીજું બધું મા–બાપને ભૂલશો નહીં એવાં ભજનો ગાઈને સંતાનો સમક્ષ માતાપિતાનો મહિમા તો આપણે ગાયો. પરંતુ શું ક્યારેય એક સારાં મા-બાપ થવાનો સભાન પ્રયત્ન આપણે કર્યો?…

ખુશવંત સિંહનું જાહેર એલાન

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો સાતમો અને છેલ્લો લેખ છે. આગામી દિવસોમાં ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ એક નવી લેખમાળા પોસ્ટ કરવાનો વિચાર છે:’સેક્યુલરવાદીઓ શા માટે સેકુલરવાદી હોય છે’.મારા પુસ્તક ‘અયોધ્યાથી…

જીવનના સારાંશના દિવસો

સુખિયા જીવને આયુષ્ય બત્રીસનું મળે કે બોંતેર-બ્યાં‍શી-બાણુંનું , કશો ફરક પડતો નથી. લાંબુ જીવીને માણસ શું કરે? પણ એ પહેલાં, કેટલાં વર્ષના આયુષ્યને લાંબુ કહેવું અને કેટલાંને ટૂંકુ ગણવું? રાજ કપૂર સિક્સટી માઈનસની ઉંમરે ગુજરી જાય છે ત્યારે લાગે છે…