નવાંપુસ્તકોનાં કવર વિશે અભિપ્રયો મોકલવા બદલ તમારા સૌનો ખૂબ આભાર. આ વિશેનો ફાઇનલ નિર્ણય પ્રકાશક સાથે બેસીને લેવાશે ત્યારે આ તમામ કમેન્ટ્સ ઉપર પણ જરૂર વિચારણા થવાની. અંતિમ નિર્ણય પુસ્તકને વાચક સુધી પહોંચાડવામાં કેવું કવર વધુ સહાયભૂત થાય- તેનો વિચાર કરીને લેવાતો હોય છે. અંગત રીતે મારી ડિઝાઇન કન્સેપ્ટ્ને...
આપના પ્રતિભાવ