`ઓમ શાન્તિ ઓમ’માં જુનિયર આર્ટિસ્ટનો રોલ કરતો શાહરૂખ ખાન સુપર સ્ટાર દીપિકા પદુકોણને ઇમ્પ્રેસ કરવા શોટગન મુરુગન બનીને બનાવટી શૂટિંગ કર્યા પછી દીપિકાને કહે છે: ‘મેરે કો શૂટિંગ કે બારે મેં હર ચીઝ અચ્છી લગતી હૈ – ઍક્શન, લાઇટ્સ, કૉશ્ચ્યુમ, ઑટોગ્રાફ…’ હિન્દી ફિલ્મો જોવાની બાબતમાં અમને બધું જ ગમે...
આપના પ્રતિભાવ