Comments on: ‘લક’: કમનસીબીની બલિહારી

By: Rakshit Pandit
લોટરી લાગી હોય એવું લાગ્યું! ઃ)

By: Urvin B Shah
આભાર સલિલભાઈ, સાથે લિન્ક પણ આપી હોત તો. તમે લખ્યું તો એટલી મહેનત પણ કરીશું જ. આતો સીધા જ પંહોચી જવાય.

By: SALIL DALAL(TORONTO)
વચમાં થોડા દિવસ આ બ્લોગ જોઈ શકાતો નહતો. તેથી પ્રતિભાવમાં થોડો વિલંબ થયો છે. વાચક મિત્રોનો પ્રેમ અહી લખાયેલા પ્રત્યાઘાતોમાં તેમજ જ્યાં પણ કોઈ મળી જાય ત્યાં એટલો બધો છલકતો જોવા મળે છે કે ક્યારેક  અહીનું  બધું છોડી- છાડીને પાછા ભારત / ગુજરાત આવી જવાનું મન થઇ જાય ! (પણ જીવનની ચોપાટમાં કુકરી ક્યારેક  ઉલટી પણ ચાલતી હોય  છે ને?)

ખેર, ઇન્ટરનેટના સમયમાં અહી બેઠા પણ ઘણું બધું લખવાનું થઇ જ શકતું હોય છે.સવાલ એક જ હોય છે… તેને પ્રસિદ્ધ કરવા તૈયાર કોણ છે?

આટલે દુરથી ગુજરાતના છાપાનો થઇ શકે એવો સંપર્ક કરું છું. પણ રૂબરૂ મુલાકાત વિના કશું શક્ય લાગતું નથી.

જે મિત્રોને રસ હોય તેમને જણાવવાનું કે અત્યારે મારી એક સીરીઝ ‘કુમાર એન્ડ કુમાર’ અમેરિકાથી પ્રસિદ્ધ થતા ‘ગુજરાત ટાઈમ્સ’ માં શરુ થઇ છે.

તેમાં હિન્દી ફિલ્મોના ‘કુમાર’ નામધારી  એકટરો (દિલીપ કુમાર, રાજ કુમાર , રાજેન્દ્ર કુમાર..)ને વિગતવાર યાદ કરવાનો છું. તેને બહુ સુંદર-અદ ભૂત પ્રતિભાવ મળી રહ્યો છે અને તેમાંથી પણ વાચક મિત્રો નો છલકતો પ્રેમ જોઈ શકાય છે.

એ શ્રેણી માં સૌથી પ્રથમ અશોક કુમાર ના જીવન વિશે ૬ હપ્તા થયા પછી હવે સંજીવ કુમાર વિષે લખી રહ્યો છું.   તેમના વિષે ત્રણ હપ્તા પ્રસિદ્ધ થયા છે અને ચોથો લખાઈ ચુક્યો છે. પાંચમો પ્રોસેસ માં છે.

By: deven
Dear Saurabh Shah

આજે  ઘના વર્શે સલિલ દલાલ સાથે મુલાકાત થઈ. I was searching through google etc. where I found Gujarati books.com and came to know that you (Salil Dalal) shifted to Toronto Canada. I used to buy Sandesh every W.day and Sunday when ફિલમ નિ ચિલમ was there. and came ફિલ્લમ ફિલ્લમ in Gujarat Samachar.

What I dont like rather dont understand why News Paper wala dont let us readrs know why and when this volumnist left. On the contrary they make big advt. if a mew writer/colunist is “taken over” from their rivals.

Any of current columist can throw light on this? Any takers Jay Vasavda etc.

Any way Salil Dalal can write on net ot not ? Can we excpect that atleast ?

Thanks

By: pravin
અરે વાહ, આટલા બધા ધુરંધરો એક સાથે, મઝા આવી ગઈ અને ખાસ કરીને સલીલભાઈને તો કેટલા વખત પછી વાંચ્યા, તેમના અદર્શ્ય થયા પછી તેમને કેટલા શોધ્યા હતા અને આજે અચાનક એમનો આખો લેખ વાંચવા મળી ગયો. આ પણ લક ની જ વાત છે ને. Thanks Saurabhbhai

By: anil parikh
Dear Saurabhbhai and Salilbhai and others,

First time I came to know about this blog thru mavjibhai.com and very happy to read. I know Salilbhai and talked to him once. I am also fan of Saurabhbhai as I used to read his column GOOD MORNING. I used to read his own magazine also. Now I will read regularly. I want to know whether you will start your DHARAVAHIC NOVEL ‘મહારાજ’ based on JADUNATH LIABLE CASE in your blog.

anil

Calgary,AB Canada

By: Urvin B Shah
લક નો આટલો ફાયદો, સંકટ સીટી અને મોર્નિંગ વોક અંગે પણ કંઇક આવશે ને? આજે કંઇ નથી આવ્યું એટલે કશુંક માગવાનો હક બને!

By: સૌરભ શાહ
સલિલભાઈ,

તમારી એક કમેન્ટથી જુઓ, અમને તો બખ્ખા થઈ ગયા!

જય, જયવંત, કિન્ન્રર- કેટલા બધા મિત્રો અને ઉર્વિન્ પિન્કિ,જિનિ જેવા નિયમિત અને સિન્સિયર બ્લૉગર્સ ચર્ચા માટે ભેગા થયા.

બ્લૉગ્સ પર આટલી સરસ ફોરમ રોજ-રોજ નથી સર્જાતી.

છાપાંમાં એક જમાનામાં ‘વાચકોના પત્રો’ વિભાગમાં ઘણી લાંબી ચર્ચાઓ ચાલે તો નીચે નોંધ મૂકાતી કે આ ચર્ચા હવે બંધ થાય છે.

હું કહેવા માગું છું કે આ ચર્ચા ચાલુ જ છે અને આપ સૌ મિત્રો તથા અન્ય તમામ મિત્રો ચર્ચા હજુ લંબાવશો  તો અમને આનંદ જ થશે.

ફિલ્મ રિવ્યુ વિશે મારે ઘણું કહેવું છે. અહીં લખવાને બદલે પોસ્ટ બનાવવાનો વિચાર છે.

By: jaywant pandya
સૌરભભાઈ + સલિલભાઈ = કેટલી વિચારધારા?

જી હા, સલિલભાઈ, એ જ દિવ્ય ભાસ્કરવાળો, જયવંત પંડ્યા. તમારી, કિન્નર આચાર્ય અને જય વસાવડા સાથે સત્સંગ થાય એ આ બ્લોગનો જ પ્રતાપ.

યસ, વેલકમ ટુ સજ્જનપુર જેવી સારી ફિલ્મો પણ આજે બને જ છે. અને સંગીત બાબતે તો એવું છે કે એક સમયે જેમ ‘મર્ડર’, ‘હવસ’, ‘ગર્લફ્રેન્ડ’ અને ‘અબ બસ’ જેવી ફિલ્મોનો દૌર ચાલ્યો હતો અને તે દૌર પૂરો થઈ ગયો તેમ ફરી મધુર સંગીતનો દૌર આવશે જ. ફરાહ ખાન, સંજય લીલા ભણશાળી, પ્રદીપ સરકાર, જે.પી.દત્તા, રાકેશ રોશન, આશુતોષ ગોવારિકર, સાદ અલી વગેરે નિર્દેશકો-નિર્દેશિકા આજે પણ છે જ ને, જેમની ફિલ્મોમાં સંગીત મધુર હોય જ છે ને.

અને હા, ‘ઉપલકિયું’ લખાણ લખીને ‘લક’ બનાવવા માગતા લોકોને શું કહેવું? ભલે ‘લક’ સોરી,લખ લખ કરે!

By: SALIL DALAL(TORONTO)
થેન્ક યુ ડિયર જય, આટલી વાતો થયાનો આનંદ સૌથી વિશેષ છે. આટલે દૂર આવી ગયા પછી વાચકો અને કોલમલેખક મિત્રોને અતિશય ‘મિસ’ કરી રહ્યો છું. …થોડોક પણ સત્સંગ આ બહાને થયો…

નવી ફિલ્મો જોવાતી નથી… પણ તેનાથી વાકેફ રહેવાનું ઇન્ટરનેટને કારણે શક્ય બને છે…

બેઝિકલી સારી કૃતિ માટે સૌ પૈસા ખર્ચતા હોય છે અને તેથી કોઈ પણ કટારલેખકે ફિલ્મનો રિવ્યુ લખતી વખતે સામાન્ય પ્રેક્ષકના માપદંડ મુજબ ચકાસીને પૈસા વસુલ થશે કે નહિ એ જાણકારી  વાચક/પ્રેક્ષકને મળે એ રીતે અવલોકન કરવું જોઈએ…’ફિલમની ચિલમ’માં ૧૯૭૪થી ૨૦૦૮ના ૩૦ કરતાં વધુ વરસ સુધી એ જ પ્રથા રાખી હતી અને રદ્દી પિક્ચરના પૈસા બચી જવાને કારણે વાચકોએ અનેકવાર એમ લખ્યું કે ”પેપરના પૈસા વસુલ થઇ જાય છે…”

એટલે મારા માપદંડથી હું ક્યારેક સત્યજીત રે કે મૃણાલ સેનની ફિલ્મને પણ સમજી નથી શક્યો ત્યારે કે બહુ વખણાયેલી અંગ્રેજી ફિલ્મો મારા પલ્લે પડી ના હોય તો, કોલમમાં એ કહી દેવાની પ્રથા રાખી હતી… સૌરભ એ કામ વગર પૈસે વાંચવા મળતા બ્લોગ ઉપર કરે છે, એટલે પીઠ જ થાબડવાની હોય…પણ દર શુક્રવારે ત્રણ કલાક કાઢવાના… અને શબરી થવાનું… અને ‘વેડ્નસ્ડે’ ની રાહ જોવાની?

‘શબરી સ્વભાવ’ દરેક કોલમિસ્ટ ધરાવતા જ હોય છે અને તેથી તેને યોગ્ય દિશા મળે તે આશયથી ટકોર કરવાનો પ્રયાસ હતો, જેથી ‘વેરી બેસ્ટ ઓફ સૌરભ શાહ ૨૦૦૯’ મળે…

મિત્રો સાથે એટલે કે તમે ,જયવંતભાઈ, પ્રિય કિન્નર (કેટલાં વરસ થઇ ગયાં મળ્યાને?) વગેરે સાથે એ બહાને આટલો વાર્તાલાપ થયો એ ‘લક’ નો જ પ્રતાપ ને? (‘લક’ જોયા વગર જ મારા તો પૈસા વસુલ થઇ ગયા…થેન્ક યુ, સૌરભ!)