સંજય દત્ત સોનાના સ્મગલિંગ જેવી જરીપુરાણી રીતરસમોથી પૈસાદાર થવા નથી માગતો. એને રસ છે લોકોના નસીબથી પૈસા કમાવવામાં. ડેની દ્વારા એ નસીબદાર લોકોને શોધે છે- મિથુન ચક્રવર્તી, ઈમરાન ખાન (‘જાને તુ યા જાને ના’ ફેઈમ), શ્રુતિ હસન (ઈન્ટ્રોડ્યુસિંગ!), રવિ કિશન અને ચિત્રાશી રાવત (‘ચક દે ઈન્ડિયા’ ફેઈમ)- આ બધાં...
આપના પ્રતિભાવ