આજકાલ મારાં પુસ્તકો પ્રેસમાં મોકલવાની છેલ્લી ઘડીની દોડધામ ચાલે છે. દિવાળી પહેલાં ડઝનેક પુસ્તકો બજારમાં આવી જશે એવું લાગે છે. આજે કોઈ નવી પોસ્ટ મૂકવાને બદલે આમાંના એક પુસ્તકનાં ફાઇનલ પ્રૂફ જોતાં મને ગમી ગયેલાં મારા જ કેટલાંક વાક્યો તમારી સાથે શેર કરું છું: જે પ્રેમ એ પ્રેમ સિવાયની...
આપના પ્રતિભાવ