‘આ જેલ છે, અહીં કોઈના પર વિશ્વાસ નહીં મૂકતા’ જેલના રસોડામાંથી ચાનું કૅન આવ્યું એટલે વૉર્ડરે બધાને ગઈ કાલે ધોઈને મૂકેલી થાળીઓ લાવવાનું કહ્યું. દરેક થાળીમાં એણે એક-એક પવાલું ચા રેડી આપી. પીળીટોપીવાળાઓ પાસે પોતાના પ્યાલા હતા. મેં થાળીમાં ચા પીવાનું માંડી વાળ્યું. એક ટંક ભોજન સિવાયના ઉપવાસનો ચોથો...
આપના પ્રતિભાવ