વરસાદની ભેટ-૨

વરસાદની ભેટ-૨

આજે સાંજે મારી આગાશીમાં હિંચકાના નળિયાવાળા છાપરા પરથી પૂર્વાકાશમાં જોયું તો શું દેખાયું? શહેરમાં પણ કુદરત પોતાના સૌંદર્યનો ખજાનો ઠાલવતી રહે છે!


6 comments for “વરસાદની ભેટ-૨

 1. યશવંત ઠક્કર
  July 18, 2009 at 10:06 PM

  સુંદર!
  સાચી વાત છે…શહેરમાં પણ કુદરતના નજારાને માણી શકાય…પણ આકાશ તરફ નજર નાખવાની તકલીફ લેવી પડે, ટાઈમ કાઢવો પડે!

 2. jaypal thanki
  July 19, 2009 at 7:40 AM

  બરાબર કન્ફર્મ કે એ દિશા પશ્ચિમ જ હતી ?
  સાંજના ટાણે મેઘધનુષ પૂર્વમાં હોવું જોઈએ ….
  but exceptions do exist 🙂

  • July 19, 2009 at 12:08 PM

   તમારી વાત સાચી છે, જયપાલભાઈ. મારી ભૂલ થઈ ગઈ છે અને પશ્ચિમને બદલે પૂર્વ દિશા લખવું જોઈતું હતું. હમણાં જ સુધારી લઉં છું. ધ્યાન દોરવા બદલ આપનો ખૂબ આભાર.

 3. Panchm Shukla
  July 19, 2009 at 2:44 PM

  વાહ…
  હેમમારગે સ્નિગ્ધ વાદળે ઈન્દ્રચાપના સ્પંદ ખૂલતા

 4. kuldeep
  July 19, 2009 at 3:14 PM

  મે પણ આ જ દશ્ય ગઈકાલે જોયુ હતુ , ફરીવાર અહી જોતા મજા આવી ગઈ.

 5. sanjay shah
  July 23, 2009 at 2:36 PM

  paheli var bagicho atlo badho niralo lagyo, jindagi ma ganu badhu malyu ane mann-yu, pan pan aa badhu roj ochu pade che, nirash thai-shu, kal athva avta varshe rah jovi padshe. sanjay

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *