Comments on: મારા જેલના અનુભવો – ૪

By: abhishek kamdar
its so painfull…

શાના કારણે આવું થયું તે હું નથી જાણતો,પણ આવો વ્યવહાર ઉચિત નો નથી જ લાગતો….જો ગુજરાતી ભાષા ના અગ્રણી પત્રકાર સાથે આવું થઇ શકે તો બીજા લોકો ની તો સુ વિસાત છે….

માનવ અધિકાર જેવા શબ્દો તો શોભા ના ગાંઠિયા જ બની ગયા હોય તેવું લાગે છે…

એક ગ્લાસ શુધ પાણી પીવા માટે પણ ચાર દિવસ રાહ જોવી પડે અને રોટી માટે  આશાભરી નજરે રાહ જોવી પડે અને તમારી  વ્યકત અને અવ્યક્ત બધી જ સંવેદનાઓ  અમે અનુભવી છે….

તમારા જેલ ના અનુભવો વિષે નું આખું પુસ્તક ક્યાં મળશે..?

તમે આજ કાલ શું પ્રવૃત્તિ કરો છો…?

મને તમારી બુક્સ સુરત માં મળે તેવું કોઈ નામ સરનામું આપશો….

અભિષેક કામદાર

By: sanket suhtar
amazing..!!!!

its really…bt i knw wht kind of diffuculties u had at that time, sir.

n u have a great talent to as a writer.and u have a really good strongness to face this problem n this kind of stuff.

i m proud of my former (and forever) BOSS n my favourite writer.

By: Envy
First of all sorry Saurabhji- for not been able to clearly present my point. I didnt mean at any time- that you are trying to get mileage out of this presentation, which as per me is best looking to the scenario of today’s India, police, judiciary and all are acting towards the common man (read, culprit not convict).

I just had pointed this thing as other people’s view and I have cleared in my previous comment too, that I am not interested in those views. People like me are more concerned with presentation and exposure of ill-treatment given to normal persons who dont have any high contacts with your able and clear pen.

I hope I have cleared the cloud now.Amen

By: Mona Kanakia
hi!

Its so touchy!

totally shaken..dunno knw wht to write….speechless!

By: hemangbarot
જ્યારે જેલ… વાંચ્યા ત્યારે સાબરમતી જેલમાં હોઉં એવું લાગ્યું. કેમ કે ‘વિચારધારા’માં તમે મારા boss

હતા, છો અને રહેશો…

By: deepak dave
સૌરભભાઈ, તમારી સાથે સાથે અમે પણ એ જ દૂઃખમાંથી પસાર થઈ રહ્યા છીએ. As Harivanshrai Bachchan said:

જો બીત ગઈ વો બાત ગઈ,

આસમાન મેં ઈક તારા થા,

માના વો બેહદ પ્યારા થા,

વો ટૂટ ગયા સો ટૂટ ગયા,

જો બીત ગઈ સો…

By: Shishir
Saurabhbhai,

પરમાત્મા તમને અને ખાસ તો તમારા પરિવારજનોને આ કપરા સમયમાં ટકી રહેવાની શક્તિઆ અર્પે. જીવનમાં કશું જ સ્થિર નથી.  આ તબક્કો પણ પસાર થઈ જશે. શારીરિક કરતા માનસિક યાતનાઓનો સામનો કરવો વધુ મુશ્કેલ હોય છે.

Keep Faith in God and urself…!

By: virendra
તમારા જેલ ના અનુભવ વાચ્યા જેલ મા જવુ ખરેખર દોઝ્ખ ભરેલુ છે. અમે માન છી કે તમે નિર્દોશ છો તેની અમ્ ને ૧૦૦ ટકા ખાત્રી  છે, બીજુ તો અમે નાના માનવી શુ કહી કાણર કે તમે જે દિવસો જેલ મા કાઢયા  છે તે ખરેખર કાબીલે દાદ છે તમારી જગ્યા બીજો કોય માનવી હોત તો આત્માઘાત કરત્,

By: Malav Thakkar
મે પ્રક્ણ-૪ વાચિયુ,સ્રર.i m proud of u.U r graet.

By: સૌરભ શાહ
મિસ્ત્રીભાઈ ઉર્ફે એન્વીભાઈ,

ઉષા શેઠની ૧૬ વર્ષની દીકરી કેન્સરમાં ગુજરી ગયા પછી એમણે એક અમર નવલકથા ‘મ્રુત્યુ મરી ગયું રે લોલ’ લખી. એ કથા આજ્થી ૨૫-૩૦ વર્ષ પહેલાં ‘નવનીત’માં કુન્દનિકા કાપડીઆએ છાપી અને આર.આર. શેઠ્માં પુસ્તકરૂપે પ્રસિદ્ધ થઈને બેસ્ટ્સેલર બની.

દિલીપ રાણપુરાએ પોતાની પત્ની સવિતાની છેલ્લી માંદગી અને મ્રુત્યુ વિશે નવલકથા લખી જેને ઈનામો મળ્યાં.

શું આ અને આવાં પુસ્તકો લખનારાં આપણાં અનેક આદરણીય લેખકો, તમે જેને ‘માઈલેજ’ કહો છો તે મેળવવા પોતાની વ્યથાની કથા લખતા હોય છે?

બેસ્ટ્સેલર પુસ્તક બનાવીને સ્વજનના મ્રુત્યુને વેચીને રોકડી કરવા માગતા હોય છે?

ઈનામ-અકરામ ઘરભેગાં કરવા માગતા હોય છે?

બાકી, તમે કે તમારા મિત્રો જેને ‘માઈલેજ’ કહો છો તે તો મને મારી ધરપકડ થઈ ત્યારે, છાપાંઓની લાખો નકલો દ્વારા કરોડો ગુજરાતીઓએ આ સમાચાર વાંચ્યા ત્યારે જ,મળી ચૂક્યૂં હતું.

કોઈ ગુજરાતી લેખક-પત્રકારને જો મને મળેલા આ ‘માઈલેજ’ની ઇર્ષ્યા આવતી હોય તો એની પાસે, મારી કોઈ મદદ વગર પણ, જેલમાં જઈ, ‘માઇલેજ’ મેળવી, મારી સ્પર્ધા કરવાના વિક્લ્પો ખુલ્લા જ છે.