સાબરમતી જેલમાં પહેલો દિવસ, પહેલી રાત લીલા રંગના ટેબલક્લૉથ પાથરેલા ઑફિસ ટેબલો પાછળની ખુરશી પર બેસીને સફેદ યુનિફૉર્મ અને પીળી ટોપી પહેરીને પંદરેક કેદી વોર્ડરો-કલાર્કો પોતાનું કામ કરી રહ્યા હતા. ફાઈલો, કાગળિયાં અને કોમ્પ્યુટરથી વિભાગ ધમધમતો હતો. બે-ચાર જણ ખાખી કપડાંવાળા જેલ સ્ટાફના માણસો હતા. બાકીનાઓએ બિલકુલ સફેદ, ચટાપટા...
આપના પ્રતિભાવ