કશુંક છૂટે છે ત્યારે જે છૂટે છે તેની યાદ સતાવતી રહે છે, પણ બદલામાં જે મળે છે તેની પ્રાપ્તિની ઘોર અવગણના થાય છે.. કવિએ જૂનું ઘર ખાલી કરવાની વેદના ગાઈ છે. નવું ઘર વસાવવાના ભોગે એ વેદના ગવાઈ છે. અહીં ‘ઘર’ એટલે ઘર કરતાં કંઈક વિશેષ કવિને અભિપ્રેત છે...
(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો પાંચમો લેખ છે. આવતા દિવસોમાં આ લેખમાળાના બાકીના બે લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’માં પ્રગટ કરવા માટે આ લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) કલકત્તાના ‘સ્ટેટ્સમેન’...
આપના પ્રતિભાવ