Day: July 2, 2009

ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે?

ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે એવું ઠસાવવાના અંગ્રેજી દૈનિકોએ ભરપૂર પ્રયત્નો કર્યા લગભગ દરેક અંગ્રેજી અખબાર અને અંગ્રેજી પત્રકાર પોતાની મેળે જ પોતાને ઉચ્ચ સ્થાને બિરાજમાન કરતા હોય છે. (આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી…

બહુ બિઝી છો, આજકાલ?

જાતથી ભાગવા માટે, પોતાનાથી બને એટલા દૂર જવા માટે,જે ખરેખર આપણું કામ નથી એવાં અગણિત કામમાં ડૂબી જવાનું ગમતું હોય છે. કામમાં ગળાડૂબ ખૂંપી જવા કરતાં કામમાં ગળાડૂબ ખૂંપેલા છીએ એવું માનવું ગમે. આજકાલ શ્વાસ લેવાનીય ફુરસદ નથી એવું કોઈકને…