Month: June 2009

તમારો બ્લોગ…: થોડી વધુ ટિપ્સ

કોપીરાઈટના કાયદાનો ભંગ ક્યારે થાય અને ક્યારે નહીં એની જાણકારી સારા, વધુ વંચાતા બ્લોગ કેવી રીતે સર્જવા એની વાત આગળ લંબાવીએ. આગળ વધતાં પહેલાં બે વાત મારે નવા દાખલા આપીને દોહરાવવી છે. કોપીરાઈટના કાયદાનો ભંગ ક્યારે થાય અને ક્યારે નહીં…

નિર્ણયો પછીના અફસોસ

નિર્ણય લેતી વખતે કોઇપણ માણસ માનતો નથી કે પોતે ઉતાવળિયું પગલું ભરે છે. એવી ખબર હોત તો એણે એવો નિર્ણય લીધો જ ન હોત (આ લેખ ૧૯૯૫-૧૯૯૯ના ગાળામાં ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થતી મારી દૈનિક કૉલમ ‘ગુડ મૉર્નિંગ’માં અને ત્યાર બાદ…

કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન ખતરનાક?

કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન ખતરનાક? (આ લેખ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રવિવારે અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાને બનેલી બાબરીનો ઢાંચો ધ્વસ્ત થયો તે પછી, ૭મીનાં દેશભરનાં અંગ્રેજી છાપાં વાંચીને ૮મીએ લખ્યો અને ૯ ડિસેમ્બરની સવારે ‘સમકાલીન’ની મારી કૉલમમાં પ્રગટ થયો. મારા…

‘અમે બોલીઓ છીએ’: ભાષાની વિવિધ સુગંધનું સંશોધન

અમે બોલીઓ છીએ: શાન્તિભાઈ આચાર્ય પ્રકાશક: ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, ટાઈમ્સ પાછળ, અમદાવાદ 380009. email: gspamd@vsnl.net,વેબ સાઇટ:gujaratisahityap arishad.org પુષ્ઠ: 469 (ડેમી સાઈઝ),કિંમત: રૂ. 300,પ્રથમ આવૃત્તિ: માર્ચ 2009. ગુજરાતી ભાષામાં રસ ધરાવનારને, એના અભ્યાસમાં ઊંડા ઉતરવા માગનારને અને રિસર્ચ વર્કમાં…

‘ન્યુ યોર્ક’: 9/11 પછીના આ અમેરિકન શહેરની ઈમોશનલ થ્રિલર

એક મુસલમાન શા માટે ટેરરિસ્ટ બને છે અને કોઈ પણ મુસલમાને ગમે તેવાં દેખીતાં નક્કર કારણો હોય તો પણ, શા માટે ટેરરિસ્ટ ન જ બનવું જોઈએ – આ બે પૅરેલલ મૅસેજ આ ફિલ્મમાં છે. તમે વાડની ( કે ‘વાદ’ની )…

આવતી કાલથી કરવા ધારેલી બ્લોગજાત્રાનો ગૂગલ મેપ

અને ફાઈનલી 12ના ટકોરે આવતી કાલથી આ બ્લોગ/સાઈટનો નકશો આ મુજબ રહેશે. ડાબે ઉપર ‘કાગળ પરના દીવા’ જેમાં રોજ એક નવો દીવો ઉમેરાશે. જમણે ઉપર ‘શે’ર બજાર’ જેમાં રોજ એક નવો શે’ર, ક્યારેક કાવ્ય-ગીતની પંક્તિ પણ ખરી (એને શે’ર નહીં…

દર શુક્રવારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનો તાજો ફિલ્મ રિવ્યુ

એક સરપ્રાઈઝ ઓર. દર શનિવારે ફિલ્મ વિષયક વિભાગ ‘વો ભૂલી દાસ્તાં’ના લેબલ હેઠળ તો ખરો જ જેમાં ફિલ્મો વિશેની, હિંદી ફિલ્મસંગીત વિશેની વાતો- ‘ટુ ડે’ઝ સ્પેશ્યલ’નો આ થયો શનિવારનો ડોઝ અને અત્યારે 11 વાગ્યાના સરપ્રાઈઝમાં શું? સરપ્રાઈઝ એ કે આવતી…

દસ વાગી ગયા: Vichardhara Online

આજથી આ સાઈટ/બ્લોગ સાથે સંકળાયેલી અંગ્રેજી સાઈટ/બ્લોગ શરૂ થાય છે. 25 જૂન- ઈમર્જન્સીની 39મી તિથિ નિમિત્તે મારે ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ સીધું, કરન્ટ ટોપિક્સ પર, લખવાનું શરૂ કરવું હતું- એ ઈચ્છા હવે પૂરી થાય છે. અગાઉ અહીં ત્રણ પોસ્ટસ અંગ્રેજીમાં…

તમારો બ્લોગ સૌથી વધુ વંચાતો બ્લોગ બનાવવો છે

આઠ વાગી ગયા. આઠના ટકોરે આ પોસ્ટ: તમારો બ્લોગ સૌથી વધુ વંચાતો બ્લોગ કરવો છે? બ્લોગિંગ કોઈ રમતરોળાં નથી, એક સિરિયસ કામ છે. તમે બ્લોગ વાંચતા હો કે લખતા હો- જરૂર ઉપયોગી થશે આ શ્રેણી. આજે એનો પ્રથમ હપ્તો. અને…

સાત વાગી ગયા:બાટાનાં ગાદીવાળાં ચંપલ

અંકિત ત્રિવેદી કવિ છે, સંચાલક છે, સંપાદક છે અને મિત્ર પણ છે. અંકિતના એક આગામી સંપાદન માટે એમણે મને બાળપણ વિશે લખવાનું આમંત્રણ આપ્યું. સ્મરણો તો એટલા ઉમટે કે અંકિતના એ પુસ્તકમાં બીજા કોઈ માટે જગ્યા જ ન રહે, જો…