ફરિયાદ : જ્યાં કરવાની છે ત્યાં થતી નથી અને જ્યાં નથી કરવાની ત્યાં થતી રહે છે વાતવાતમાં ફરિયાદ કરીને પોતે સંપૂર્ણતાના કેટલા મોટા આગ્રહી છે એવું સ્થાપવાનો મોહ ઘણા લોકોને હોય છે. એક જમાનામાં મલેશિયાના કુઆલાલમ્પુર શહેરમા રમાતી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા ગયેલી ભારતીય ટીમને ત્યાં રહેવાની ખૂબ અગવડ પડી…

આપના પ્રતિભાવ