મારું નામ-કેસ નં. લખેલી પાટી ગળા નીચે પકડી હું પોલીસફોટોગ્રાફર સામે ઊભો રહ્યો આ ફિંગરપ્રિન્ટ્સ અને ફોટા ક્રાઈમ બ્રાન્ચની ફાઈલોમાં પુરાઈ જવાના હતા. આતંકવાદી, ખૂની, બળાત્કારી અને રાજદ્રોહીઓથી ઉભરાતી ગુજરાત પોલીસની ફાઈલોની સાથે એક પત્રકાર-લેખકની ફાઈલ પણ ભવિષ્યમાં કોઈકને મળી આવશે. હું હિસ્ટરીશીટરની હરોળમાં મુકાઈ રહ્યો હતો. આ ફોટા...
આપના પ્રતિભાવ