Daily Archives: June 26, 2009

ઊંઝાની ત્રણ જોક્સ: ચોરી, અપહરણ, પંચતંત્ર

June 26, 2009

રમૂજ:૧ એક ચોર હતો. તે ચોરી કરવા ગયો. ચોરી કરતાં કરતાં અચાનક એને એક પ્રશ્ન થયો. તિજોરી ખુલ્લી મૂકીને એણે પોતાના બૉસને ફોન લગાડ્યો: ‘બૉસ, એક સવાલ થાય છે.’ ‘જલદી બોલ, ગધેડા. અડધી રાતે શેના સવાલો થાય છે તને?’ ‘બૉસ, આપણે તો ઊંઝાવાદીઓ છીએ અને અહીં તો તિજોરી છે–તીજોરી તો…

Read more »

તમારો બ્લોગ…: થોડી વધુ ટિપ્સ

June 26, 2009

કોપીરાઈટના કાયદાનો ભંગ ક્યારે થાય અને ક્યારે નહીં એની જાણકારી સારા, વધુ વંચાતા બ્લોગ કેવી રીતે સર્જવા એની વાત આગળ લંબાવીએ. આગળ વધતાં પહેલાં બે વાત મારે નવા દાખલા આપીને દોહરાવવી છે. કોપીરાઈટના કાયદાનો ભંગ ક્યારે થાય અને ક્યારે નહીં એની જાણકારી અનેક ભોળા બ્લોગરોને નથી હોતી. કેટલાક બ્લોગરો જાણી…

Read more »

નિર્ણયો પછીના અફસોસ

June 26, 2009

નિર્ણય લેતી વખતે કોઇપણ માણસ માનતો નથી કે પોતે ઉતાવળિયું પગલું ભરે છે. એવી ખબર હોત તો એણે એવો નિર્ણય લીધો જ ન હોત (આ લેખ ૧૯૯૫-૧૯૯૯ના ગાળામાં ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થતી મારી દૈનિક કૉલમ ‘ગુડ મૉર્નિંગ’માં અને ત્યાર બાદ મારા પુસ્તક ‘કેમ છો પુછાય છે ત્યારે તમે ખરેખર મઝામાં…

Read more »

કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન ખતરનાક?

June 26, 2009

કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન ખતરનાક? (આ લેખ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રવિવારે અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાને બનેલી બાબરીનો ઢાંચો ધ્વસ્ત થયો તે પછી, ૭મીનાં દેશભરનાં અંગ્રેજી છાપાં વાંચીને ૮મીએ લખ્યો અને ૯ ડિસેમ્બરની સવારે ‘સમકાલીન’ની મારી કૉલમમાં પ્રગટ થયો. મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’નો આ એક અગત્યનો લેખ છે. સમગ્ર ભારતના…

Read more »

‘અમે બોલીઓ છીએ’: ભાષાની વિવિધ સુગંધનું સંશોધન

June 26, 2009
‘અમે બોલીઓ છીએ’: ભાષાની વિવિધ સુગંધનું સંશોધન

અમે બોલીઓ છીએ: શાન્તિભાઈ આચાર્ય પ્રકાશક: ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, ટાઈમ્સ પાછળ, અમદાવાદ 380009. email: gspamd@vsnl.net,વેબ સાઇટ:gujaratisahityap arishad.org પુષ્ઠ: 469 (ડેમી સાઈઝ),કિંમત: રૂ. 300,પ્રથમ આવૃત્તિ: માર્ચ 2009. ગુજરાતી ભાષામાં રસ ધરાવનારને, એના અભ્યાસમાં ઊંડા ઉતરવા માગનારને અને રિસર્ચ વર્કમાં રેફરન્સ મટિરિયલ તરીકે ઉપયોગ કરવા ધારનાર માટે સોનાની ખાણ પુરવાર…

Read more »

‘ન્યુ યોર્ક’: 9/11 પછીના આ અમેરિકન શહેરની ઈમોશનલ થ્રિલર

June 26, 2009
‘ન્યુ યોર્ક’: 9/11 પછીના આ અમેરિકન શહેરની ઈમોશનલ થ્રિલર

એક મુસલમાન શા માટે ટેરરિસ્ટ બને છે અને કોઈ પણ મુસલમાને ગમે તેવાં દેખીતાં નક્કર કારણો હોય તો પણ, શા માટે ટેરરિસ્ટ ન જ બનવું જોઈએ – આ બે પૅરેલલ મૅસેજ આ ફિલ્મમાં છે. તમે વાડની ( કે ‘વાદ’ની ) કઈ બાજુએ છો એ મુજબ તમારે મનગમતો સંદેશો તારવી લેવાનો.…

Read more »

આવતી કાલથી કરવા ધારેલી બ્લોગજાત્રાનો ગૂગલ મેપ

June 26, 2009
આવતી કાલથી કરવા ધારેલી બ્લોગજાત્રાનો ગૂગલ મેપ

અને ફાઈનલી 12ના ટકોરે આવતી કાલથી આ બ્લોગ/સાઈટનો નકશો આ મુજબ રહેશે. ડાબે ઉપર ‘કાગળ પરના દીવા’ જેમાં રોજ એક નવો દીવો ઉમેરાશે. જમણે ઉપર ‘શે’ર બજાર’ જેમાં રોજ એક નવો શે’ર, ક્યારેક કાવ્ય-ગીતની પંક્તિ પણ ખરી (એને શે’ર નહીં તો ડિબેન્ચર કહીશું). ‘બુક સૌરભ’માં રોજ એક નવા ગુજરાતી પુસ્તકની…

Read more »

maharaj600

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

આપના પ્રતિભાવ

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME