દસ વાગી ગયા: Vichardhara Online

10pm

આજથી આ સાઈટ/બ્લોગ સાથે સંકળાયેલી અંગ્રેજી સાઈટ/બ્લોગ શરૂ થાય છે. 25 જૂન- ઈમર્જન્સીની 39મી તિથિ નિમિત્તે મારે ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં પણ સીધું, કરન્ટ ટોપિક્સ પર, લખવાનું શરૂ કરવું હતું- એ ઈચ્છા હવે પૂરી થાય છે. અગાઉ અહીં ત્રણ પોસ્ટસ અંગ્રેજીમાં મૂકી જ હતી જેને ગુજરાતી વાચકોએ પણ વાંચી છે.

આ નવી જગ્યા ગુજરાતી વાચકો ઉપરાંત એવા મિત્રો માટે છે જેઓ અંગ્રેજીમાં વાંચવાની ફાવટ ધરાવે છે, અને એવા મિત્રો માટે છે જે ગુજરાતી નથી પણ એક ગુજરાતી લેખક-પત્રકાર શું લખે છે તે જાણવામાં એમને રસ છે. તો તમે પણ જરૂર વિઝિટ કરજો: Vichardhara Online પર.

અને ‘ટુ ડે’ઝ સ્પેશ્યલ’માં દર શુક્રવારે ‘સારે ગાંવ કી ફિકર’. એક નાનકડો મરકમરક લેખ. આવતી કાલે આ વિભાગમાં વાંચો ઊંઝા જોડણી વિશેની થોડીક મૌલિક, તાજી અને ખડખડાટ રમૂજો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *