Comments on: ‘ચિત્રલેખા’એ લીધેલી સૌરભ શાહની મુલાકાત

By: રઝિયા મિર્ઝા
આ મારી રચના એ બંદીવાનોં ને નામ જેમને મેં જોયા અનુભવ્યા છે એક સંવેદના થી.

…… આ જીવન

ઊંચી ઊંચી દિવાલો વચ્ચે જીવાતું એક જીવન.

ઘર ની યાદો માં વગર બિમારી એ પીડાતું જીવન

નાનકડી ઉંમરે બહાર આવવા પાંખો ફફડાવતું જીવન.

કેદી માતા ના ગર્ભ માં સતત ઘુંટાતું જીવન

સંબંધી ની મુલાકાતો માં ઉલઝાતું જીવન.

ઘંટી ના બે પાટ વચ્ચે પીસાતું જીવન,

પ્રેસ ના કાગળો પર વારંવાર છપાતું જીવન

રંધો પકડીને કે શટલ પકડીને વણાતું જીવન.

સિલાઇ મશીનો ના રંગીન દોરાઓ માં,કપડા પર,

ઊભી આડી લાઇનો માં સીવાતું જીવન.

કોરા કાગળ ના હૃદય પર, પેન્સીલ કે સ્કેચ પેન થી,

કલ્પના ઓ ના આકારો માં દોરાતું જીવન.

પુસ્તકાલય ના કબાટો ના પુસ્તકો માં,

ભીન્ન ભીન્ન શ્રેણી ની શોધ માં શોધાતું જીવન.

કેરમબોર્ડ ની કૂકીઓ ને આમતેમ  વિખેરવા,

સ્ટ્રાઇકર બની ને રમાડતું જીવન.

કે પછી ચેસબોર્ડ ના જુદા જુદા મોહરાઓ વચ્ચે,

પોતાનો મહોરો જાદુગરી થી બચાવતું જીવન.

જીંદગી ના  સમય ને, સફેદ વસ્ત્રો ની કિનારી એ બાંધીને,

કંઇક શીખીને નવું જીવન જીવવાની સ્વપ્નો માં રાચતું જીવન

સારેગમ ની સરગમ માં, આરોહ ને અવરોહ ની વચ્ચે,

સૂર-તાલ ના થપાટ પર મધુર ગીતો ગાતું જીવન.

”બંદીવાનો” ના સંઘર્ષભર્યા જીવન ના ઉતાર-ચઢાવ જોઈ,

આ ”રાઝ” ને “બંદીની” બનાવતું જીવન

By: kapil satani
સોરભ શાહ

તમારા જેલના અનુભવો વાચિ પ્રેમનુ અવતરણ થયુ.

By: prageet
Tamari abhivyakti judee tarahnee hoy chhe.

Ame pan samsamvedanaa anubhavie chhee e.

Tamaaru aa pustak vaanchavun padshe.

By: prageet
Saurabhbhai,

Tamaree veetak katha vanchee dravee javayun !

By: Markand Dave
આદરણીય સૌરભભાઇ,

નમસ્તે,એક ન્યૂઝચેનલ પર તત્કાલીન સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીસ,અમેરીકામાં તેઓને નિર્વસ્ત્ર કરી જડતી લીધાનું વર્ણન ,શરમથી ઢળેલી નજરે,કરી રહ્યા હતા,ત્યારે મારી આંખ ભરાઇ આવી હતી.આજે ફરી મન અને આંખ ભારે છે.આભાસી અપેક્ષાઓના કૉચલામાં,પૂરાઇ ગયેલી ગુજરાત સરકાર અને ઉપર ઇશ્વરની સરકાર,જેલમાં પણ માણસાઇ નો દિપ પ્રગટાવે,તેવી પ્રભૂપ્રાર્થના.

માર્કંડ દવે.

By: djvakil45
THIS IS AN INTERESTING ARTICLE GIVING FIRST HAND KNOWLEDGE  & INFORMATION ABOUT OUR JUDICIAL SYSTEM. YOU HAVE GAINED SUCH A PRECISE INFORMATION TO GIVE IT TO THE PUBLIC, OF COURSE AT THE COST OF YOUR SELFRESPECT WHICH IS HURTING US. OF COURSE YOU HAVE WONDEERFUL OPPORTUNITY TO SEE IN PERSON PEOPLE WHOM WE READ IN NEWS PAPER.

By: Kanak Bosmia
ખરેખર દુખદ અનુભવ, વાંચીને ધ્રુજારી અનુભવી , સમજાતું નથી કઇ રીતે મારી લાગણી વ્યક્ત કરું ?

By: bharat
ચિત્રલેખા-૨૦૦૧નો  સુવર્ણજયંતિ  અંક ની ઍલચી હરકિશન મહેતાના જ શબ્દો:

‘તમારા ખરાબ સમયને સાચવી લો ….

સમય પણ તમને સાચવી લેશે…!!!!’

By: pravin
સૌરભભાઈ, શું બોલું, શું લખું, તમારી કથા વાંચીને નિઃશબ્દ બની ગયો…હદ થઈ ગઈ. કોઈ પણ વ્યક્તિ અને તેમાં પણ તમારા જેવી વ્યક્તિ સાથે આવું વર્તન થાય તે ભારે આઘાતજનક છે. હું ખરેખર કોઈ શબ્દથી મારી ભાવના વર્ણવી શકું તેમ નથી.

By: bharat
આભાર માનીને મારા માનસપટ પર મૌન દ્વારા પ્રજ્જ્વલિત અગનને નહી  ઠારવા મહેરબાની કરશો,