Comments on: ઊંઝા જોડણીવાળા કઈ રીતે છેતરે છે તમને

By: nilam doshi
થોડૉ વાદ, થોડો વિવાદ ભલે થાય..પરન્તુ એ પછી હૂંફાળો સંવાદ અનિવાર્ય…

બાકી આપનું નામ કાફી છે..

આભાર અને અભિનંદન…

By: Kanubhai Suchak
સૉરભભાઈ,

તમારી તેજાબી કલમથી નીકળેલ શબ્દને ગેરસમજના પ્રતિભાવ મળે તે મને સહજ લાગે છે. ક્રોધ પરિહરિ માત્ર બૉધ્ધિક અને તાત્વિક વિચારણા થાય તો ઉત્તમ. સાર્થ જોડણીકોષ સમય સારણીની કસોટીમાથી ખરો ઉતર્યો છે. ઊઝાને આગળ કરવા માગતા મિત્રોનો આગ્રહ બિનજરુરી ભાષાવાદનુ તૂત છે ઍવુ આપણે મિત્રો માનીએ તો પણ ચર્ચામા અશિષ્ટતા ન પ્રવેશવી જોઇએ.

By: અલકેશ પટેલ
અલબત્ત, અહીં સ્પષ્ટતા કરી લઉં કે ઊંઝાવાળા મિત્રોને કોઈ હિંસક કે ગુનેગારો સાથે સરખાવ્યા નથી, પરંતુ માત્ર ઉદાહરણ આપ્યું છે, માટે અધકચરા પત્રકારોની જેમ અધકચરા શબ્દો ઉપાડીને દુઃખી ના થશો અને આક્રોશ ના ઠાલવશો.

By: અલકેશ પટેલ
નિશીથભાઈ, ખોટું કરનાર દરેક એમ જ માનતા હોય છે કે પોતે સાચા છે. એમ તો હિંસા આચરતા માઓવાદીઓ કે આતંકવાદીઓ કે પછી ચોરી કે લૂંટફાટ કરનારા પણ ક્યાં કદી સ્વીકારે છે કે પોતે કશું ખોટું કરે છે અથવા તો તેમના એ કૃત્યો સમાજવિરોધી છે!? આપણી જે ભાષા વર્ષોથી સ્વીકારાઈ છે, ટોચના ભાષાશાસ્ત્રીઓ અને શ્રેષ્ઠ સાહિત્યકારો એ સાચી ભાષાનો ઉપયોગ કરતા રહ્યા છે, ગુજરાતી ભાષામાં લાખોની સંખ્યામાં પુસ્તકો પણ આ જ પ્રમાણે છે ત્યારે ભાષાના નામે સમાજને અવળા માર્ગે લઈ જવાના પ્રયાસો ઊંઝાવાદીઓએ મહેરબાની કરીને બંધ કરવા જોઈએ. તમે આક્રમક વાકપ્રહારોની વાત કરી છે, પરંતુ મને લાગે છે કે ખોટું કરનાર દરેકને આ રીતે જ જવાબ આપવો જોઈએ, નહિ તો સમય જતાં જે ખોટું ચાલવા દેવામાં આવ્યું હોય તે સાચું બની જવાનો ભયંકર ખતરો રહેલો હોય છે, તમે કદાચ ગોબેલ્સનું નામ સાંભળ્યું જ હશે, સર.

By: डॉ. निशीथ ध्रुव
મેં કશી દલીલો કરી નથી, ઊર્મિબહેનના કથયિતવ્ય વિષે કેવળ સ્પષ્ટતા કરી છે. મારા ખ્યાલથી સમાધાનકારી ભૂમિકા વિશે કદાચ હું સ્પષ્ટતા કરી શક્યો નથી. મારું સૂચન તો એક ઈ-ઉનો સ્વીકાર થયો એની પૂર્વે ચાલેલી ચર્ચા દરમ્યાન કરવામાં આવેલું. આમાં કોઈ ફરેબની વાત નહોતી અને સહઅસ્તિત્વની(અસ્તિત્ત્વ ખોટી જોડણી છે તે સહેજ) પણ નહિ. અધિકૃત સ્થાને તો સાર્થ કોશની જોડણી જ ચાલે છે. અને હા, તમારા બ્લૉગ પર મારી કમેન્ટ્સ તમારા વાચકોને ખટકતી હોય તો નિઃસંકોચ જણાવશો. મને મૂક મુલાકાતી રહેવામાં કશોય વાંધો નથી. હું ઊંઝા જોડણીનો સમર્થક જરૂર છું પણ સાર્થ જોડણી મુજબ ન જ લખવું એવો કોઈ કદાગ્રહ રાખતો નથી. ઊલટું, તમારા જેવા બ્લૉગ્સ ઉપર એ મુજબ જ લખું છું. એટલે અન્ડરવર્લ્ડના પ્રવક્તા જેવી વાતો કરવાનો કે કોઈ છળ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. વિનયપૂર્વક અને શિષ્ટ બાનીમાં લખાયેલ કમેન્ટ્સ પર આવા આક્ષેપો ન થાય તે તમારી ગરિમાને જ સુસંગત થશે એમ માનું છું એટલે આ લખ્યું.

By: Biren
Well done Saurabhbhai.

Unjha supporters, better you stay away from this blog.

By: સૌરભ શાહ
૧૦૦ રૂપિયાની સરકારી નોટ સાથે અમે છાપેલી ૫૦ની નોટ્નું ‘સહઅસ્તિત્ત્વ’ હોય તો કોઈને શો વાંધો હોય એવી અંડરવર્લ્ડ્ના પ્રવકતા જેવી દ્લીલો ક્યાં સુધી કર્યા કરશો? ‘તાર્કિક્”સમાધાનકારી ભૂમિકા’ જેવા શબ્દોનો ફરેબી ઉપયોગ અહીં માત્ર બીજા ભોળાઓને ગેરમાર્ગે જ થાય છે.આ છળ વિશે અને ભાષા પર આખો નહીં તો અડધો બળાત્કાર કરવાની છૂટ માગનારાઓ વિશે વધુ શાસ્ત્રીય અને વિગતે ચર્ચા મારા લેખોમાં થતી રહી છે અને રહેશે.

By: डॉ निशीथ ध्रुव
સૌરભભાઈ, ઊંઝા ઠરાવ વખતે હું ત્યાં ઉપસ્થિત હતો અને ઊર્મિબહેને એ ઠરાવનો સ્વીકાર કર્યો જ હતો. એમણે લખેલાં વ્યાકરણ વિષયક પુસ્તકોમાં પણ આ વાત કહી છે. તમે એમની જે વાતનો ઉલ્લેખ કર્યો છે તે તો ઉચ્ચારણના સમ્બન્ધે છે. એક ઈ-ઉને સમર્થન આપનારા ઘણા લોકોમાં એ ગેરસમજ પ્રવર્તે છે કે ઊંઝા જોડણીમાં દીર્ઘ ઈ અને હ્રસ્વ ઉ માન્ય કર્યાં છે કારણ કે આપણે એમ ઉચ્ચારીએ છીએ. એ ગેરસમજ દૂર કરવા ઊર્મિબહેને આ વાત કરી છે. ઉચ્ચારણમાં તો હ્રસ્વ અને દીર્ઘ બન્ને રૂપો છે જ – પણ ધ્વનિઘટકને લેખે કેવળ એક જ ઈ અને ઉ છે. ક્યાં હ્રસ્વ આવે ને ક્યાં દીર્ઘ એનું ચોક્કસ નિયમન ઉચ્ચારણમાં તારવી શકાતું ન હોવાથી જોડણીમાં એક જ રૂપ હોય તે ભાષાશાસ્ત્રને સુસંગત છે. તમે ઊર્મિબહેન જોડે વ્યક્તિગત ચર્ચા કરશો તો વધુ પ્રકાશ પડશે. પણ એમાં કોઈ છેતરપિંડી તો નથી જ – એમનું નામ વટાવી નાખવાનો કોઈ પ્રશ્ન જ નથી. વળી બન્ને રૂપો ચાલુ રાખવાં જ હોય તો એમાં કોઈક વધુ તાર્કિક એવી વ્યવસ્થા પણ આવકાર્ય છે. કંઈ જ બદલવું નહિ અને બધે જ એક ઈ-ઉ રાખવાં એ બે અન્તિમ છેડા વચ્ચેના એક સમાધાનકારી ભૂમિકા મેં સૂચવી હતી કે તત્સમ શબ્દોમાં બન્ને રૂપો યથાવત્ રાખવાં અને અન્યત્ર એક જ ઈ-ઉ કરવાં જેથી અન્ય ભારતીય ભાષાની જોડણી જોડેનું સામ્ય પણ જળવાય અને અત્યારની જટિલતામાંથી પણ થોડીક યથાર્થતા આવે.

By: સૌરભ શાહ
નિશીથભાઈ,

મારી જોડ્ણી ખોટી હોય ત્યારે હું એનો બચાવ નથી કરતો. ખોટી જોડ્ણી કોઈ પણ કરે એનો બચાવ ના હોય.

પણ આ ઊંઝાવાળા ખોટી જોડણીને સાચી ઠેરવવા નીકળ્યા છે.

જેમ બનાવટી ચલણી નોટો છાપનારા દ્લીલ કરે કે દેશમાંથી ગરીબી દૂર કરવા અમે નોટો છાપીએ છીએ એમ ઊંઝાવાળા ખોટી જોડ્ણીથી ગુજરાતી ભાષાને બચાવવા નીકળી પડ્યા છે. જે દિવસે રિઝર્વ બૅન્કના ગવર્નર બનાવટી ચલણી નોટોના ધંધાવાળા સાથે ભાગીદારી કરશે ત્યારે હું પણ તમારી અને બીજા ઊંઝાવાદીઓ સાથે હાથ મિલાવીશ.

રહી વાત ભાષા નિષ્ણાતોની હાજરીને વટાવી ખાવાની.તમે ઊંઝાવાળાઓ કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખો છો એ તો મેં લખ્યું જ છે. હજુ સંતોષ નથી થયો? ભાષા વિદુષી ડૉ. ઊર્મિબહેન દેસાઈનું નામ વટાવી ખાવા આવ્યા છો?

Now I quote Dr. Urmiben Desai for your kind information, Dr. Nishithbhai:

“ગુજરાતી ભાષાની જોડણીમાં સુધારા કરવા માટે આજકાલ ઘણો ઊહાપોહ થાય છે અને મુંબઈ તથા ગુજરાતનાં અનેક શહેરો-કસબાઓમાં આ માટેની સમિતિઓ પણ નિમાઈ છે.જાણવા પ્રમાણે આ બધી સમિતિઓની પાયાની ધારણાઓમાં એક મુખ્ય ધારણા એ છે કે ગુજરાતી ભાષાના ઉચ્ચારણમાં હ્રસ્વ અને દીર્ઘ એવા સ્વરના ભેદો અસ્તિત્વ ધરાવતા નથી માટે તેને જોડણીમાં રાખવા નહીં, પ રં તુ  ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો આ ધારણા ધ ર મૂ ળ થી  ખોટી છે.”

આ શબ્દો ડૉ. ઊર્મિબહેન દેસાઈના છે.

ઊંઝાની છેતરપિંડી નહીં તો બીજૂં શું, ડૉ. નિશીથભાઈ!

By: डॉ. निशीथ ध्रुव
સૌરભભાઈ,

માનનીય યશવન્તભાઈના કહેવા મુજબ જ નિષ્ણાતો ઊંઝામાં મળ્યા હતા જેમાં શ્રી જયન્ત કોઠારી, ઊર્મિબેન દેસાઈ, યોગેન્દ્ર વ્યાસ, દયાશંકર જોશી, અરવિન્દ ભાણ્ડારી જેવા ભાષાશાસ્ત્રીઓ ઉપસ્થિત હતાં. અને એમાં ચર્ચા-વિચારણા પછી જ એક ઈ-ઉ અંગેનો નિર્ણય લેવાયો હતો. જ્યાં સુધી એ નિર્ણય સરકારી સ્તરે અધિકૃત માન્યતા ન પામે ત્યાં સુધી તો શાળામાં કે અધિકૃત સ્થાનોએ એક ઈ-ઉ ન જ વપરાય અને એવો કદાગ્રહ કોઈએ કર્યો પણ નથી, કરી શકાય પણ નહિ. પણ જોડણી-પરિવર્તન માટે એક વ્યાપક ભૂમિકા એણે જરૂર પૂરી પાડી છે. ઊંઝા નિર્ણયને માનનારા અને ન માનનારા વચ્ચે કોઈ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તે તો અનિષ્ટ જ છે. ઊંઝા જોડણીમાં માનનારાઓ શું માતૃભાષાને પ્રેમ નથી કરતા? આક્રમક વાક્પ્રહારોને બદલે તાર્કિક અને તાત્ત્વિક ચર્ચાઓ થાય તો રૂડું થાય.

તમે પૂછાવ્યું એવી ખોટી જોડણી કરી છે (ટાઇપિંગ-દોષ જ હશે) જે પુછાવ્યું એમ હોવી જોઈએ – તે સહેજ.