Comments on: વો ભૂલી દાસ્તાં, લો, ફિર યાદ આ ગઈ

By: સૌરભ શાહ
I did an excellent musical concert with one of the Madanmohan associate last year. Once I learn the blogger friendly process of uploading the video clip I shall  share it with all of you.

By: Devavrat Chhotubhai Desai
આજે રીતાયર્દ થયા પચ્હિ પહેલિ વાર પુરાના દીવસોનિ યાદ આવિ!!!!

By: Kirit Patel
આજે વર્સો બાદ મે દેશમો વિતવેલ મજ્જા ના દિવસો યાદ આવિ ગયા. ટામરો લેખ જોર્દાર ચ્હે.

By: Hemal
હમે ઉન રાહ્ પર ચલના હૈ , જહા ગિરના ઔર સમ્ભલના હૈ

હમ હૈ યે દિયે ઔરો કે લિયે જિન્હે તુફાનો મે જલના હૈ ….

I was reminded of that Subir Sen song, after having gone through your other recent writings !  It was such a treat reading Goodmorning those days….I’m glad you’re back. Be well, our best wishes to you !

~ Hemal Bhatt and family

By: સૌરભ શાહ
Chetu,

You have not understood the Copyright Act properly.

બધાં કરે છે એટલે હું પણ કરું તો ચાલશે એવી દલીલ ભવિષ્યમાં કરશો નહીં.

તમે આ ગીતો જ્યાંથી લઈ આવ્યા ત્યાં તમે કોઈની પરવાનગી માગી?

શક્યતા એ છે કે એ જ્ગ્યાએ પણ પરવાનગી વિના ગીતો મૂકાયાં હોય.

તમારી જાણ ખાતર ઉમેરવાનું કે તમે ઓરિજિનલ સીડી પૈસા ખર્ચીને બજારમાંથી લઈ આવ્યા હો તો પણ ઈન્ટરનેટના જાહેર માધ્યમ દ્વારા આ રીતે ગમતાંનો ગુલાલ કરાય નહીં. તમારા ઘરે આવતા મિત્રો સાથે તમે એને માણો તો એ તમારો હક્ક છે, બસ એટ્લો જ હક્ક છે.

By: chetu
શ્રેી સૌરભભાઇ,

આપનેી વાત  બરોબર છે .. પણ મેઁ આ બાબત ખુલાસો મુક્યો જ છે કે આ ગીત ડાઊન લોડ થૈ શકે તેમ નથી . બસ મન પસઁદ સરગમ  અને તેના વિષે  મિત્રો સાથે  શેર કરવા સિવાય  બેીજો કોઇ આશય નથી કે કોપીરાઇટ્સ નો ભંગ થાય .. !

By: સૌરભ શાહ
ચેતુ,

તમારા ઉત્સાહ અને સંગીતપ્રેમનો આદર કરું છું. કોઈના કૉપીરાઇટ્નો ભંગ થાય એવું કશું કરશો નહીં. ગમતાંનો ગુલાલ કરવો હોય તો આ મધુર ગીતો મૂકવાને બદલે તમારા વિઝિટર્સને ‘સારેગામા’ કે એવી કોઈ મ્યુઝિક ક્ંપનીની લિન્ક આપીને સમજાવશો કે ગમતાં ગીતોને પૈસા ખર્ચીને ડાઉનલોડ કરીને ગૌરવભેર એને માણે અથવા આલ્બમો વિશે જાણકારી મેળવી બજારમાંથી મેળવી લે.

તમે આ બાબતે શું કર્યું છે તે જણાવશો.અમને ઇન્તજાર રહેશે.

આભાર.

By: chetu
સૌરભભાઇ, આપે તો અહિ મારા પ્રિય ગીતો અને પ્રિય અઁતરાઓ મુકી દીધા .. આ બધા  ગીતો  હુ સૂર -સરગમ  પર મુક્વાની છુઁ..  લતાજી અને મદન મોહનજી ની વાત જ ન્યારી છે ..!

By: jayeshupadhyaya
સૌરભભાઇ,

એક વાત …પંડીત નહેરુના અવસાનનો વિષય લઇ લખાયેલી કૈફી આઝ્મીની નઝમ રફી સાહેબ અવાઝ અને મદનમોહનની તર્જ ફીલ્મ નૌનીહાલ શબ્દો-મેરી આવાઝ સુનો પ્યાર કા રાઝ સુનો… આવી નઝમ મુશ્કેલીથી મળતી હોય છે અને મદનમોહન પોતે પણ સારું ગાઇ શકતા. પણ મલીકો અને રેશમીયાઓની જેમ એમણે ગાવાનો દુરાગ્રહ નહોતો રાખ્યો… બાકી ભુંગળાની વાત… ગામની પંચાયતની ઓફીસથી વગાડાતા રેડીયો હજીય યાદ છે!