મારા જેલના અનુભવો

શું જેલમાં કેદીઓએ પોતાનો નંબર લખેલો ચટાપટાવાળો યુનિફોર્મ પહેરવાનો હોય છે?
શું કેદીઓ પાસે પથ્થર તોડાવવામાં આવે છે, ચક્કી પિસાવવામાં આવે છે?
જેલ તોડીને ભાગી જવા માટે શું કેદીઓ ભેગા મળીને સુરંગ ખોદતા હોય છે?
શું આજની જેલના જેલરોની માનસિકતા હજુ ય અંગ્રેજોના જમાનાના જેલર જેવી હોય છે?

સાબરમતી સેન્ટ્રલ જેલ, અમદાવાદ

એક એવી જગ્યા
જ્યાં સ્વેચ્છાએ કોઈ જતું નથી

એક એવી જગ્યા
જ્યાંથી પોતાની મરજીથી
કોઈ બહાર આવી શકતું નથી

ટૂંક સમયમાં શરૂ થાય છે

સૌરભ શાહની ધારાવાહિક સત્યકથા

‘મારા જેલના અનુભવો’

5 comments for “મારા જેલના અનુભવો

 1. jankrut
  June 14, 2009 at 8:51 AM

  હુ તમરિ સત્યકથા ની રાહ જોઉ છુ.

  જન્ક્રુત દવે

 2. zakal
  June 14, 2009 at 1:10 PM

  મારા જેલના અનુભવો.
  મને રસ છે.

 3. lajja
  June 14, 2009 at 8:42 PM

  આ ધારાવાહિક અહિઁ બ્લોગ પર ચાલુ થશે?

  • June 15, 2009 at 2:53 AM

   ઉંહું…’ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’માં શરૂ થશે, લજ્જા!

 4. June 15, 2009 at 12:32 AM

  હવે આ સત્યકથા અહીં વાંચવા મળશે જેની પ્રતીક્ષા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *