ગુજરાતી બ્લૉગજગતમાં ચહલપહલ મચી રહી છે. પોતાને કંઇક લખતાં આવડે છે એવા વહેમમાં રાચતા સૌ કોઈ પોતપોતાનો બ્લૉગ બનાવી રહ્યા છે. (અમનેય આવો વહેમ છે એટલે અમે પણ બનાવ્યો, લો). વર્ડપ્રેસ અને બ્લૉગસ્પોટ તરફથી તદ્દન વિનામૂલ્યે આ સેવા મળે છે. યશવંત ઠક્કર નામના માત્ર નામ અને કામથી અમારા પરિચિત અને…

આપના પ્રતિભાવ