From TODAY we are CHANGING, IMPROVING and ADDING SOME FEATURES on this blog. ENJOY AND WITNESS this process till 9.15 p.m. TONIGHT.
By that time hopefully the whole process will be complete.Till then let us work for you.See you at 9.15p.m. tonight.
-સૌરભ શાહ
p.s.: you can certainly read all the posts since 25th may NOW, if you are a new visitor. For all the old EF members, you can enjoy from this very moment the thrill of reading threaded comments from day ONE, i.e. all comments from 25th May 2009!
તા.ક.: આજનો દિવસ, ૧૨ જુન ૨૦૦૯, અને રાત્રિના સવા નવ વાગ્યાનો સમય, મારા માટે ઘણો અગત્યનો છે. શા માટે, તે આજે રાત્રે ૯.૧૫ વાગ્યે તમને જણાવીશ.
eagerly waiting 9:15pm !
આ તો ઢાંસુ કામ-કાજ છે બાપુ, પણ અમારા જેવા કે જેના ઘરે કોમ્યુટર છે નહી અને ઓફિસમાંથી 8 પહેલા તો છુમંતર થઈ જતા હોય એટલે જો 9-15pm સુધી રોકાઈએ તો અમારા “બાર” વાગી જાય તો 12 કલાક મોડા, એટલે કે 13-06-2009ના સવારે “ગુડ મોર્નિંગ” કરીશુ.
(બાય ધ વે લગભગ 24-25 વરસ પહેલાની ડિટેક્ટીવ દેસાઈ સીરીઝની યાદ અપાવી દીધી,સાહેબ.)
સૌરભભાઈ
આજની તારીખના 9-15 સુધી રાજ જોવા કરતા મેં ફ્લેશબેકમાં જઈને જોઇ લીધું. શું ખબર પડી એની ચોખવટ તો અત્યારે નહી જ કરું.
આ ફેરફાર ઘણો સારો લાગે છે.