‘વિચારધારા’ આર્કાઇવ્ઝ

સેક્યુલરવાદીઓ હિન્દુ વિરોધી છે કે મુસ્લિમ તરફી છે

સંજય દત્તને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ટાડાને બદલે વેપન્સ કેસમાં સજા પડી એ દિવસો યાદ છે તમને? હું યાદ કરાવું. ૧૨ માર્ચ ૧૯૯૩ના એ હત્યાકાંડ કેસમાં બીજા દસ ગુનેગારોને ફાંસી અથવા જનમટીપની સજા થઈ હતી. તે વખતે ટીવી-પ્રિન્ટના મિડિયાવાળાઓનો સાથ લઈને સેકયુલર સ્લમડૉગ્સ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. મુસલમાનોને સજા થાય ત્યારે, નરેન્દ્ર મોદીને ફાંસીને માંચડે લટકાવવા માગતા સેક્યુલર સ્લમાડૉગ્સને તરત માઠું લાગી જતું હોય છે. આ કેસના ચુકાદા પછી દેશદ્રોહીઓ એવો પ્રચાર કરવા લાગ્યા કે ૧૨ માર્ચ ૧૯૯૩ના બૉમ્બ ધડાકા તો ૬ ડિસેમબર ૧૯૯૨ના રોજ બાબરીનો ઢાંચો તૂટ્યા પછી મુંબઈમાં જે રમખાણો થયાં તેનો બદલો લેવા માટે જ કરવામાં આવ્યા, જો એ રમખાણો ના થયાં હોત તો આ ધડાકાઓ પણ ના થયા હોત

શું આ વાત સાચી છે?

આવતી કાલથી આ વિભાગમાં પ્રગટ થનારા લેખો દ્વારા આપણે સત્યની શોધ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *