Comments on: પર્સનલ ડાયરી: વિનય ખત્રી

By: bharat
જેને જેતપુરના ભાદરના પાણીનો સથવારો હોય  એ જ બંદો હિમશિલા સાથે ટકરાઈને ધ્વસ્ત થયેલા ટાઈટેનિકમાં પેસેન્જર તરીકે ચડી

શકે, વિનય ખત્રી જૂનના આખરમાં જેતપુર હશે તેવી વાત થયેલ. જેતપુરથી ઔર ઍક પેસેન્જર ટાઈટેનિકમા ચડી શકે છે. મને લાગે છે કે

ટાઈટેનિક પાછું તરવા લાગશે,ના ના ના…ના ઇંડિયન ટાઈટેનિક ફિનીક્ષ પંખીની જેમ રાખમાંથી પાંખ ફફડાવીને ગગનમા ઉચી ઉડાન

ભરીને લોકોની વિચારધારાને _____________(આ ખાલી જગ્યા છે)  કરી દેશે.

By: સૌરભ શાહ
વાત સાચી છે તમારી, પ્રવીણભાઈ. કૌંસંમાં પોતાની જ ખિલ્લી ઉડાડવાની આ મારી લેખન શૈલી ઘણી જાણીતી છે, જેમ કે (આ કોણ બોલ્યું કે…) આવું બધું વર્ષોથી કર્યું છે, પણ અહીં મારે ધ્યાન રાખવાનું હતું કે યાર, અત્યારના મારા દરેક રીતે ચીંથરેહાલ સંજોગોમાં વિનય ખત્રી જેવો દોસ્ત એને જ મળે જે ખરેખર નસીબદાર હોય. આ બાબતે પેલું કૌંસમાં મૂકેલું વાક્ય ખોટું કહેવાય. તમને કહું, પ્રવીણભાઈ, ‘ટાઇટેનિક’ હિમશીલા સાથે અથડાયા પછી કોઈ નવો પેસેન્જર એમાં ચડે ખરો? વિનય ખત્રી નામનો સાહસિક પૂણેરી માડુ ચડી ગયો છે! અને હવે તમે જોજો, આ ઇન્ડિયન ‘ટાઇટેનિક’નો અંત કંઈક જુદો જ આવશે!

By: pravin
સૌરભભાઈ,

તમારા વાચક ચાહક તો અનેક હશે – હુ ૫ણ છું – પણ કદાચ વિનયભાઈ જેવા ચાહક તો નશીબદારને જ મળે. એટલે હવે (શું શું ખરાબ નથી સૌરભ શાહ તમારું અત્યારે? નસીબ સહિત બધ્ધું જ, મારા ભાઈ!)લખવું યોગ્ય લાગે છે ખરૂં?

any way નશીબ તો અમારૂં સારૂ છે કે તમે બે જણ મળ્યા અને તમે અમને મળ્યા

By: Jagrat
વિનયભાઈ વિષે હું શું કહી શકુ ?

આજે બ્લોગ જગતમાં મારી જે કંઈ પણ ઓળખાણ છે તેમાં તેમનો ઘણો ફાળો છે.

વધુ કોઇ અલંકારો ના જોડતાં આ નવી યાત્રા માટે શુભેચ્છા.

By: Pancham Shukla
વિનયખત્રી એટલે મઝાના માણસ, સહુને નાની મોટી મદદ કરવા તત્પર. ફન સાથે ગ્યાનની ગુફતગૂ. ગુજરાતી બ્લૉગ જગતના ખબરદાર પત્રી, કડક-કમ-સક્કર પણ જાગરુક વ્યક્તિત્વ. મને ગદ્ય કરતાં પદ્યમાં વધુ રસ હોવાને લીધે મારો એમની સાથે ઓછો પણ અદ્વિતિય સંપર્ક છે.

By: jayeshupadhyaya
ગુજરાતી માં એક રુઢીપ્રયોગ ‘પારકી છઠ્ઠી ના જાગતલ ‘ વિનયભાઇ માટે એ વધુ અનુરુપ છે

By: Dr.Maulik Shah
ગુજરાતી બ્લોગ જગતમાં સૌરભભાઈની હાજરી એ વાંચન વૈવિધ્ય પૂરુ પાડયુ છે. મેઘધનુષ્યના આ ખૂટતા રંગને પૂરવાનુ કામ જો વિનયભાઈના સદ હસ્તે થયુ તો તેઓ અભિનંદન ના હકદાર છે. સંવાદ ગુજરાતી નામના ઈ ટીવી ગુજરાતી ના પ્રોગ્રામમાં સાંભળતો ત્યાર થી તેમની સાથે સંવાદ કરવાનું મન હતુ આજે આ પ્રથમ પ્રયાસ છે. ધન્યવાદ વિનયભાઈ- સૌરભભાઈ…

-ડો.મૌલિક શાહ

By: Urvin B Shah
તમે ક્યાંક લખેલુ આઉટલુક વાળા વિનોદ મહેતાના ઉલ્લેખ સાથે કે ટીક કે રહેના. આજે હવે અમારી ગરજ છે તમે અહિં ટકી રહો તે. શુભેચ્છાઓ.

By: Rajni Agravat
હિના પારેખની વાત સાચી છે કે વિનયભાઈ હંમેશા બધાને મદદ કરવા તત્પર જ હોય છે.મને પણ અવાર-નવાર ઘણી મદદ કરી જ છે.

પરંતુ અહિંયા આ “રામ-હનુમાન”ની ઉપમા થોડી ખૂંચે છે, એ તો ભગવાન-ભક્તનો સંબંધ છે પણ અહિં તો દોસ્તનો સંબંધ છે અને રહેશે તો જ યોગ્ય છે. કદાચ એ બન્ને પણ ફેન-ફોલોઅર કરતા ફ્રેન્ડ બનવાનું પસંદ કરશે.

By: યશવંત ઠક્કર
વિનયભાઈ સાથેનો  મારો પરિચય નવો નવો જ છે.આમ જૂઓ તો એ ઉંમરમાં નાના છે.વ્યવસાય જુદો છે.એ સિવાય ઘણી ઘણી બાબતો એવી હશે કે જેમાં એમની સાથે મારો મેળ ન ખાય.પણ ભલું થજો બ્લોગજગતનું કે આ બધી અડચણો બાજુમાં રહી ગઈ અને અમે અવારાનવાર એકબીજાને “કેમ છો?” એવું પૂછતા થઈ ગયા. બાકી… આ ભગમભાગીના જમાનામાં રસ્તા વચ્ચે પડેલી ખીલી કે કાંટો ઉંચકીને એક બાજુ ફેંકવાનું કામ કરવાવાળા કેટલા? પણ આ માણસ જિદ્દી ગણાવાનું જોખમ લઈને પણ એવું કરે છે.અન્ય બ્લોગમિત્રો પાસે વિનયભાઈ વિષે મારા કરતા વિશેષ જાણકારી છે જ એટલે મારે વધારે કહેવું નથી.

મને તો એમની આ બંનેની તસ્વીર જોઈને હૈયે ટાઢક થઈ.મારામાં લપાઈને બેઠેલો વડિલ ઉછાળો મારીને બહાર આવી જાય છે ને મારો જમણો હાથ ઉંચો થઈ જાય છે ને મનોમન એવું બોલાઈ જાય છે કે “સદાય આવાં પ્રસન્ન રહો”

છેલ્લે… વિનયભાઈની તસ્વીરમાં નેપથ્યમાં સિંહગઢનો કિલ્લો છે જે ઘણું જ સૂચક છે.