પર્સનલ ડાયરી

ગુરુવાર, ૫ જુન ૨૦૦૯

સવારે ૭.૫૫:

અત્યારે એકાએક હું નાસિક આવ્યો છું. મારા પિતા સિરિયસ છે અને એક મેજર ઓપરેશન ૧ કલાકમાં શરૂ થશે. બાકી વાત પછી.

સવારે ૧૧.૩૫:

ઓપરેશન પૂરું થઈ ગયું છે.

પપ્પાને કેન્સર છે. બે વરસ પહેલાં ખબર પડી ત્યારે ડૉક્ટર મનુભાઈ કોઠારીને મળ્યા હતા. ડૉ. કોઠારી આજના જમાનાના ઋષિ છે. અત્યારે જે રીતની પરિસ્થિતિ હતી તે સંજોગોમાં સર્જરીનો ઓપ્શન બરાબર હતો.

ડૉ. મનુ કોઠારી વિશે અને એમના કૅન્સર રિસર્ચ વિશે ગુજરાતીઓએ જાણવું જોઇએ. પછી લખીશ.

8 comments for “પર્સનલ ડાયરી

 1. June 5, 2009 at 1:10 PM

  આપના પિતાજી જલદી સારા થઈ જાય તેવી શુભકામનાઓ. મનુભાઈ વિશે જાણવાની ઇંતેજારી છે.

 2. June 5, 2009 at 6:20 PM

  આપના પિતાશ્રીની જલ્દી રિકવરી માટે પ્રાર્થના.

 3. June 6, 2009 at 2:58 AM

  Praying for the earliest recovery.

 4. SALIL DALAL(TORONTO)
  June 6, 2009 at 8:19 AM

  Dear Saurabh bhai,
  Welcome to the Blog world.
  This is my first entry.
  Would like to discuss -debate issues of interest here with others.
  But today no other topic or discussion.
  I too join in prayers for speedy recovery of your father’s health.
  Take care.
  Love and affection as always..,
  -Salil

 5. jay vasavada
  June 6, 2009 at 10:45 AM

  yes, praying for his speedy recovery..hope he will be well soon.

 6. June 6, 2009 at 11:48 PM

  સૌરભભાઈ,
  અમને આશા છે કે આપના પિતાજીની તબિયતમાં જલ્દી સુધારો થઈ જશે.

 7. June 7, 2009 at 8:28 PM

  get well soon ……

 8. Sundeep
  June 20, 2009 at 7:51 PM

  Today only I opened the site. It was sad to know about your father’s health. Though late, but I wish him a speedy recovery.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *