Day: June 3, 2009

કાગળ પરના દીવા

આજનો સુવિચાર પ્રેમ તો અદૃશ્ય હોય છે. પરંતુ જ્યારે એ પરિશ્રમ સાથે જોડાય છે ત્યારે દૃશ્યમાન અને દેદીપ્યમાન બને છે. – ખલિલ જિબ્રાન (અનુ. માવજી સાવલા, ‘વિદાયવાણી’) મિત્રો સાથે શૅર કરો : Recommend on Facebook Tweet about it Tell a…

હવનનો પાડો અને ઇદની બકરી

 Day 10, બુધવાર, ૩ જુન ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઓનલાઇન ‘ઈટીવી’ના ‘સંવાદ’ કાર્યક્રમ માટે રાજકોટની ‘વિજ્ઞાનજાથા’ વાળા જયન્ત પંડ્યા સાહેબે મંદિરમાં પાડાનું બલિદાન અપાતું અટકાવ્યું પણ બકરી ઈદ વિશે એમનો શો પ્લાન હતો? બ્રેક પછી મેં આ સવાલ એમને પૂછ્યો:…