Day: June 2, 2009

હિંદુઓ અળખામણા કેમ છે

Day 9, મંગળવાર, ૨ જુન ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઓનલાઇન લેફ્ટિસ્ટ મિડિયા જગતભરમાં પોતાને તટસ્થ, વિશ્વસનીય, બૌધ્ધિક અને સેક્યુલર ગણાવીને જે તે દેશની પરંપરાને, સંસ્કૃતિને અને મૂળ પ્રજાના ગૌરવને હણવાના છુપા એજ્ન્ડા સાથે કામ કરતું હોય છે. ભારતમાં પ્લેબેક ગાયક…