Month: June 2009

ફરિયાદ: જ્યાં કરવાની છે ત્યાં થતી નથી

ફરિયાદ : જ્યાં કરવાની છે ત્યાં થતી નથી અને જ્યાં નથી કરવાની ત્યાં થતી રહે છે વાતવાતમાં ફરિયાદ કરીને પોતે સંપૂર્ણતાના કેટલા મોટા આગ્રહી છે એવું સ્થાપવાનો મોહ ઘણા લોકોને હોય છે. એક જમાનામાં મલેશિયાના કુઆલાલમ્પુર શહેરમા રમાતી કોમનવેલ્થ ગેમ્સમાં…

અંગ્રેજી અખબારી આલમની વિશ્વસનીયતા

’૯૨ની અયોધ્યા ઘટના પછીનું પ્રથમ સપ્તાહ અંગ્રેજી અખબારી આલમની વિશ્વસનીયતાની દ્રષ્ટિએ અત્યંત કંગાળ રહ્યું હતું (આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો ત્રીજો લેખ છે. આવતા  દિવસોમાં આ  લેખમાળાના લેખો ‘વિચારધારા…

મૌનની મહેફિલ (ગઝલ તથા કાવ્યો)

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા, જિંદગી હમણાં જ મેં રંગી હતી મૌનની મહેફિલ (ગઝલ તથા કાવ્યો): હર્ષ બ્રહ્મભટ્ટ પ્રકાશક: જયેશ પી. શાહ, નવભારત સાહિત્ય મંદિર, ૨૦૨-પેલિકન હાઉસ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૯, ફોન ૦૭૯-૨૬૫૮ ૩૭૮૭. Website:…

મુસ્લિમોના બળતા હૈયામાં પેટ્રોલ રેડવાનું પાપ કોણે કર્યું હતું

હિન્દુવિરોધી બની ગયેલા અંગ્રેજી પત્રકારોમાં કેટલાક આ લખનારના પ્રિય લેખકો પણ હતા. દાખલા તરીકે બહેરામ કોન્ટ્રાક્ટર ઉર્ફે બિઝીબી. બ્રિલિયન્ટ પત્રકાર અને એક ઉત્તમ કૉલમિસ્ટ. (આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો…

કઈ જમીન પર કેવી ખેતી કરવી?

‘શેક્સપિયર સૈનિક બનવા ગયો હોત તો પહેલી જ લડાઈમાં કમોતે મર્યો હોત અને નેપોલિયન નાટક લખવા ગયો હોત તો પહેલા જ શોમાં પ્રેક્ષકોએ એનો હુરિયો બોલાવ્યો હોત’ શું કરવું છે આ જીવનમાં એ નક્કી કરવાનું કામ સહેલું લાગતું હોય કે…

મારા જેલના અનુભવો – ૨

મારું નામ-કેસ નં. લખેલી પાટી ગળા નીચે પકડી હું પોલીસફોટોગ્રાફર સામે ઊભો રહ્યો આ ફિંગરપ્રિન્ટ્સ અને ફોટા ક્રાઈમ બ્રાન્ચની ફાઈલોમાં પુરાઈ જવાના હતા. આતંકવાદી, ખૂની, બળાત્કારી અને રાજદ્રોહીઓથી ઉભરાતી ગુજરાત પોલીસની ફાઈલોની સાથે એક પત્રકાર-લેખકની ફાઈલ પણ ભવિષ્યમાં કોઈકને મળી…

ક્યાં છે મારા સોટીપોઠી, છેલછબો ને છકોમકો

રૂપાની ઘંટડી જેવો અવાજ ધરાવતી રાજકુમારી અને બત્રીસલક્ષણો રાજકુમાર રેલવે સ્ટેશન પર ન મળે.એમને મળવા બાળવાર્તાઓ સુધી જવું પડે ખાઈ પીને રાજ રાજ કરવું ગમે છે, પણ ગમતું બધું જ જીવનમાં થતું નથી. વાર્તાઓ, ખાસ કરીને બાળવાર્તાઓ, કદાચ એટલે જ…

છઠ્ઠી ડિસેમ્બરની એ તારીખની તવારીખ

અંગ્રેજી દૈનિકોએ હકીકતોની ખોટી રજૂઆત કરીને દેશભરમાં ઘૃણા અને વિસંવાદિતા ફેલાવવામાં મોટો ભાગ ભજવ્યો. (આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો પહેલો લેખ છે. આવતા ૫-૭ દિવસ આ  લેખમાળાના લેખો ‘વિચારધારા…

તારી પાસે મા છે તો મારી પાસે સિનેમા છે

જાઓ, પહેલે ઉસ આદમી કા સાઈન લેકે આઓ જિસને મેરે હાથ પે યે લિખ દિયા થા.. ગઈ કાલની આળસભરી બપોરે બચ્ચનજી અમારા ઘરમાં આ ડાયલોગ બોલી રહ્યા હતા. ગઈ કાલે ‘દીવાર’ જોઈ. કેટલામી વાર જોઈ હશે? ગણતરી પણ નથી રહી.…

ઊંઝાની ત્રણ જોક્સ: ચોરી, અપહરણ, પંચતંત્ર

રમૂજ:૧ એક ચોર હતો. તે ચોરી કરવા ગયો. ચોરી કરતાં કરતાં અચાનક એને એક પ્રશ્ન થયો. તિજોરી ખુલ્લી મૂકીને એણે પોતાના બૉસને ફોન લગાડ્યો: ‘બૉસ, એક સવાલ થાય છે.’ ‘જલદી બોલ, ગધેડા. અડધી રાતે શેના સવાલો થાય છે તને?’ ‘બૉસ,…