Monthly Archives: May 2009

ગુજરાતી રંગભૂમિની આજકાલ

May 27, 2009

બુધવાર, ૨૭ મે ૨૦૦૯: પર્સનલ ડાયરી ૨ ગઈકાલે ‘લગે રહો, ગુજ્જુભાઈ’ની વાત શરૂ કરીને ગુજરાતી નાટકોની આજકાલ વિશે ઘણું કહેવાનું હતું પણ જગ્યા ઓછી પડી. આય મીન, મેં નક્કી કરેલી શબ્દ મર્યાદાની બહાર નીકળી જવાતું હતું. બાકી બ્લૉગ પર તમે ૫૦૦ શબ્દ લખો, ૫,૦૦૦ લખો કે પાંચ લાખ —...

Read more »

સવાલ તમારા, જવાબ પણ તમારા

May 27, 2009

આજથી શરૂ થતા આ નવા વિભાગમાં તમારે જે સવાલો પૂછવા હોય તે પૂછો – તમને આમંત્રણ છે. આ સવાલોના (તમે પૂછેલા નહીં, બીજાઓએ પૂછેલા પ્રશ્નોના) જવાબો આપવાનું પણ તમને આમંત્રણ છે. આ કામકાજનું સંકલન કરવાની જવાબદારી તો મારી ખરી જ પણ હું ય તમારામાંનો એક એટલે હું પણ સવાલો...

Read more »

આષાઢસ્ય પ્રથમ દિવસે

May 26, 2009

Day 2, મંગળવાર, ૨૬ મે ૨૦૦૯ બળબળતા ઉનાળામાં આષાઢ! વેબસાઈટ પર બ્લૉગિંગના પ્રથમ દિવસનો અનુભવ મૌસમના પહેલા વરસાદ જેવો જ હતો. આહલાદક અને સુગંધીદાર. નવા વિશ્વનો પરિચય થયો. પ્રથમ પ્રેમ જેટલો જ મુગ્ધ, નિર્દોષ અને નિખાલસ. મિત્રો સાથે શૅર કરો : Recommend on Facebook Tweet about it Tell a...

Read more »

લગે રહો, ગુજ્જુભાઈ!

May 26, 2009

ગુજ્જુ શબ્દ માટે મને અણગમો છે. બચ્ચનજીને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે વપરાતા બોલીવુડ શબ્દ માટે અણગમો છે એવો જ. પણ સિદ્ધાર્થ રાંદેરિયા દિગ્દર્શિત, અભિનિત અને પ્રોડ્યુસિત (સૉરી, નિર્મિત, બસ) ‘લગે રહો, ગુજ્જુભાઈ’ જોયા પછી આ એક અણગમો ત્રણ કલાક પૂરતો ઓગાળી નાખવાનો હોય. માણસે ગુજ્જુ શબ્દ પણ કેટલો વહાલથી...

Read more »

ફરી એક વાર, શ્રી ગણેશાય નમઃ

May 25, 2009
ફરી એક વાર, શ્રી ગણેશાય નમઃ

શુભારંભ દિવસ: સોમવાર, ૨૫ મે ૨૦૦૯ આજે પચ્ચીસમી મે. હરકિસન મહેતા હયાત હોત તો આજે એમણે ૮૧ વર્ષ પૂરાં કર્યાં હોત. ૨૫ મે ૧૯૨૮થી ૩ એપ્રિલ ૧૯૯૮ સુધીની જીવનયાત્રા કોઈ પણ પત્રકાર, લેખક માટે પ્રેરણાદાયી છે. ‘ચિત્રલેખા’ની સ્થાપના વજુ કોટકે કરી, હરકિસન મહેતાએ ‘ચિત્રલેખા’ને વટવૃક્ષ બનાવ્યું. એમની છત્રછાયા હેઠળ...

Read more »

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME