કાગળ પરના દીવા

આજનો સુવિચાર

આજે મારે સીધા અંગ્રેજી શબ્દોમાં જ આ સુવિચાર મૂકવો છે. મને ભેટમાં મળેલી એક કીચેનમાં લખેલો છે. (‘ક્રોસવર્ડ’માં આવી કીચેન મેં એક વખત જોઈ હતી.)

RISK
more than others think is safe

CARE
more than others thinks is wise

DREAM
more than others think is practical

EXPECT
more than others think is possible

Claude Thomas Bissell

આ જ કીચેનની પાછલી બાજુએ બીજું વાક્ય છે:

DO
ONE
THING
EVERY
DAY
THAT

scares
YOU

Eleanor Roosevelt

મારા આ બેઉ ફેવરિટ અવતરણો મેં ફેસબુકમાંના મારા વિગતવાર પ્રોફાઈલમાં હમણાં જ નાખ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *